મેંગો કેક (Mango Cake Recipe in Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

કૈરી/મેંગો

મેંગો કેક (Mango Cake Recipe in Gujarati)

કૈરી/મેંગો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગકેરી
  2. 0.5 કપખાંડ
  3. 0.5 કપદહીં
  4. 1 ચમચીઈલાયચી પાઉડર
  5. 1 ચમચીકોર્નફ્લોર
  6. 1વાટકો મેંદાનો લોટ
  7. 0.5 ચમચીબેકિંગ સોડા
  8. 0.5 ચમચીબેકિંગ પાઉડર
  9. 1/4મીઠું
  10. 1/3 કપઓઇલ
  11. 1/2 કપમેંગો પેસ્ટ
  12. 1બટર પેપર
  13. ગાર્નિશિંગ માટે
  14. 1 ચમચીચોકલેટ સીરપ
  15. 5-6 નંગબાદામ
  16. 5-6 નંગકાજુ
  17. 5-6 નંગચોકલેટ બોલ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરી લઈ તેની છાલ ઉતારી તેના પીસ કરી લો તેને મિક્સર જારમાં લઈ મિક્સર વડે મિક્સ કરી મેંગો પેસ્ટ બનાવો

  2. 2

    એક ટીનના પેનમાં ઓઇલ લગાવી ઉપર બટર પેપર સેટ કરી ઉપર ફરી ઓઇલ લગાવો તેને થોડી વાર રેસ્ટ આપો

  3. 3

    એક બાઉલ માં દહીં લઈ તેમાં ઓઇલ નાખો

  4. 4

    હવે આ મિક્સર માં મેંગો પેસ્ટ નાખો હવે તેમાં મેંદો ચાણીને એડ કરો ચાણીને એડ કરવાથી તેમાં લમ્સ પડશે નહીં... ત્યારબાદ આ મિકસર ને હલાવો

  5. 5

    હવે આ મિકસરમાં દૂધ ને એડ કરો..અને મેંગો બેટર રેડી કરો હવે ટીનના ઓઇલ થી ગ્રીઝ કરેલા પેનમાં આ મિક્સર નાખો તથા તેને ઢોકળિયા માં 60-65 મિનિટ્સ માટે સેટ થવા ગેસ પર ધીમા આચ પર મૂકો

  6. 6

    હવે એક પેનમાં કેરી ની પેસ્ટ લઈ તેને ગેસ પર ગરમ કરો તેમાં 1 બાઉલ પાણી નાખો અને તેમાં મેંદો ઉમેરીને ઉપર ગાર્નિશિંગ માટેનું લેયર બેટર રેડી કરો

  7. 7

    60 મિનિટ્સ બાદ કેક બેક થઈ જાય છે તેની ઉપર કેરી નું બનાવેલ બેટર લગાવો તેના પર ચોકલેટ સીરપ લગાવી બાદામ કાજુ દ્રાય ફ્રૂટ્સ વડે ગાર્નિશ કરો😍😍

  8. 8

    તો રેડી છે એકદમ સોફ્ટ યમી મેંગો કેક🍋😍😍😍🎂🎂🎂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes