મગ મસાલા (Masala Moong recipe in Gujarati)

Jignasa Purohit Bhatt @cook_21975543
મગ મસાલા (Masala Moong recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ લઇ પાણીથી ધોઇ લેવાના પછી કુકરમાં પાણી ઉમેરીને 4 થી 5 વિસલ કરી બફવા.
- 2
ત્યારબાદ આદું છિણી લેવો, ટમેટાને સમારી લેવા કોથમીર સમારવીને લીંબુ અને લાલ મરચુ પાઉડર, હળદર, હિંગ, ધાણાજીરૂ, નમક, વિગેરે તૈયાર કરી લેવું. તેલ ગરમ કરીને રાઈ જીરૂ મૂકીને વધાર કરવો.
- 3
પછી બધા જ તૈયાર કરેલા મસાલો નાખીને ઉપર ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરો તો તૈયાર છે ગરમાગરમ મગ મસાલા.
- 4
મગને રોટલી, કેરી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12803690













ટિપ્પણીઓ (8)