રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમગ
  2. 4 કપખાંડ
  3. 2 મોટો ચમચોઘી
  4. 3-4બદામ
  5. 2 કપદૂધ
  6. 2 કપપાણી
  7. 1 નાની ચમચીઇલાયચી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ-પ્રથમ મગ ને મિક્સર માં પીસી લેવાના.પછી તેને જાપટી ને તેના ફોતરાં કાઢી લેવાના.પછી ફરી થી તેને મિક્સર માં 2 આટા ફેરવી લેવાના.

  2. 2

    પછી 1 લોયું લેવાનું તેમાં 1 ચમચો ઘી નાખવાનું.પછી તેમાં પીસેલી મગ ની ડાળ નાખવાની અને તેને હલાવાનું.પછી તેમાં ખાંડ,દૂધ,પાણી અને ઇલાયચી નો ભૂકો નાખીને તેને ધીમા તાપ એ હલવાનું હલાવાનું.

  3. 3

    જ્યાં સુધી એ લાલ ન થાય ત્યાં સુધી તેને હલાવાનું.તેના ઉપર બદામ નાખવાની. તેને 1 બાઉલ માં કાઢી લેવાનું.થઈ ગયું આપડું મસ્ત મજાનો મેગ ની ડાળ નો સિરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
પર
Mumbai

Similar Recipes