કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati)

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
વડોદરા

પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati)

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
વડોદરા
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • # ૪ ડુંગળી
  • # ૬ ટામેટા
  • # ૨ ચમચી મગજતરી ના બીજ
  • # ૮ નંગ કાજુ
  • # ૫ લવિંગ
  • # ૧ તજ નો ટુકડો
  • # ૨ નંગ મોટો આલચો
  • # ૩ થી ૪ નાની ઈલાયચી
  • # ૧ તમાલપત્ર
  • # ૮ કળી લસણ
  • # થોડું આદુ
  • # ૧ ગાજર, ૧/૨ ફણસી,૧/૨ વટાણા આ બધુ છૂટુ બાફી લો
  • # પનીર, કેપ્સિકમ ના નાના કટકા
  • # જીરું
  • # હળદર
  • # ધાણા પાઉડર
  • # કાશ્મીરી લાલ મરચું
  • # કિચન કિંગ મસાલો
  • # પંજાબી મિક્સ વેજ નો મસાલો
  • # ગરમ મસાલો
  • # ૨-૩ ચમચી કસૂરી મેથી
  • # મીઠું તમારા સ્વાદ મુજબ
  • # ૫૦ ગરમ બટર
  • # ૩ ચમચી ક્રીમ
  • # લીલા ધાણા
  • # સ્વિટનેસ માટે ૧ ચમચી ખાંડ (optional)
  • # કોલી ફલાવર પણ તમે આ સબ્જી મા લઈ શકો છો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    # પંજાબી મિકસ વેજ.સબ્જી

    # ગ્નેવી માટે :- સૌ પ્રથમ પેનમા થોડું બટર મૂકી તેમાં જીરૂ, તમાલપત્ર,લવિંગ, તજ,મોટોએલચો,આખી ઇલાયચી,આદુ લસણની પેસ્ટ, ડુંગળી, ટામેટાં, કાજુ, મગજતરીના બીજ, મીઠું,પંજાબી મિક્સ. વેજનો મસાલો, કીચન કીગ મસાલો,હળદર,એક બે લીલા મરચા, કાશમીરી લાલ મરચું, ધાણા પાઉડર આ બધું જ નાખી હલાવી ને ઢાંકી ને ૧૦ મીનીટ ચઢવા દેવું. ત્યારબાદ તેમાથી એલચો, તમાલપત્ર,ઇલાયચીની છાલ કાઢી લેવી દાણા રહેવા દેવા, પછી મિકસર માં ગ્નેવી કરવી.

    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગાજર ફણસી ના મોટા કટકા કરી બાફી લેવા. ડુંગળી કેપ્સીકમ ના મોટા કટકા કરી થોડું કડાઈ મા તેલ મૂકી ફ્રાય કરી લેવા. પનીરમા પણ મીઠુ મરચું હળદર નાખી થોડું તેલ મૂકી ફ્રાઈ કરવું.

    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈ મા બટર નાંખી ગરમ થાય એટલે જીરું અને આદુ ની છીણ નાખવું. કાશ્મીરી લાલ મરચું નાખી તરત બનાવેલી ગ્રેવી નાખવી. ગ્રેવીમા ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, પંજાબી મિક્સ મસાલો નાખવો, ત્યારબાદ તેમાં ફણસી,ગાજર,વટાણા, ડુંગળી, કેપ્સીકમ અને ફ્રાય કરેલું પનીર એડ કરવું.

    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મીઠું,કસૂરી મેથી, ક્રીમ અને થોડું પાણી એડ કરવું. ૭ થી ૮ મિનિટ સબ્જી ને ઢાંકી ને થવા દેવી. ઉપર થી ધાણા નાખી સજાવવું. તમને થોડી સ્વીટ નેસ ગમતી હોય તો ૧ ચમચી ખાંડ નાખી શકો છો. કોલી ફલાવર પણ આ સબ્જી મા લઈ શકો છો.

    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી મિક્સ વેજ. સબ્જી (Punjabi Mix veg sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
પર June 09, 2020 11:59
વડોદરા

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
June 09, 2020 14:09
Yaam
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી મિક્સ વેજીટેબલ શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ખાટા વડા (Khata Vada Recipe In Gujarati)
  2. રોસ્ટેડ પૌઆ નો ચેવડો (roasted poha chevda recipe in gujarati)
  3. ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
  4. પાન આઈસ્ક્રીમ (pan icecream recipe in gujarati)
  5. નાયલોન પૌવા ચેવડો (Nylon Poha Chevdo recipe in Gujarati)
  1. વણેલા ગાઠીયા (vanela gathiya recipe in gujarati)
  2. બાફ્યા ગુંદા(bafya gunda recipe in Gujarati)
  3. તવા ભાજી પાઉં (Tava bhaji pau recipe in gujrati)
  4. પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12821906
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close