તવા ભાજી પાઉં (Tava bhaji pau recipe in gujrati)

Thakker Aarti
Thakker Aarti @cook_19906780

તવા ભાજી પાઉં (Tava bhaji pau recipe in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૩ નંગબાફેલા બટેટા
  2. ૨૫૦ ગ્રામ બાફેલી કોબી
  3. ૪ નંગટામેટા ની પ્યુરી
  4. ૧/૨ કપઆદુ લસણ નું પાણી
  5. ૧ કપસીંગતેલ
  6. ૧/૨બાફેલા વટાણા
  7. પાઉં ભાજી મસાલો+લાલ મરચું પાઉડર+મીઠું નું પાણી સ્વાદ મુજબ
  8. ૮ નંગપાઉં
  9. કાંદા ટામેટા લીંબુ સલાડ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    આદુ+લસણ ને ક્રશ કરી પાણી નાંખી તૈયાર કરો. ટામેટા અને બાફેલી કોબી ની પ્યુરી તૈયાર કરો. બાફેલા બટાકા ની છાલ કાઢી ખમણી માં છીણી લો.

  2. 2

    તવી ને ગરમ થાય એટલે તેલ મૂકી તેમાં લસણ નું પાણી મસાલા વાળું પાણી નાંખી વઘારો તેમાં ટામેટા ની પ્યુરી અને બટેટા નો માવો નાખી ધીમા તાપે ચડવા દો

  3. 3

    ગરમ તવી ઉપર પાઉં સેકી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

ટિપ્પણીઓ

Similar Recipes