પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#goldenapron3
Week 21
Spicy

પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)

#goldenapron3
Week 21
Spicy

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૪ થી ૫ વ્યક્તિ
  1. પનીરના ટિક્કાના મસાલા માટે
  2. ૨૦૦ ગ્રામ પનીર
  3. ૪ ચમચીદહીં
  4. ૫ ચમચીચણાનો લોટ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીમરચું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ૩૦૦ ગ્રામ ટમેટાની ગ્રેવી
  10. ડુંગળી ઝીણી સમારેલી
  11. ૩ ચમચીલસણની પેસ્ટ
  12. કેપ્સીકમ ઝીણું સમારેલું
  13. તેલ ૪ ચમચા
  14. ૧ ચમચીજીરું
  15. ૪ ચમચીમરચું
  16. ૨ ચમચીધાણજીરૂ
  17. ૧ ચમચીહળદર
  18. ૧ (૧/૨ ચમચી)ગરમ મસાલો
  19. ૫૦ ગ્રામ અમૂલ બટર
  20. સજાવટ માટે
  21. કોથમીર
  22. ખમણેલું પનીર ૪ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે પનીર ટિક્કા બનાવવાની પ્રોસેસ કરવાની છે.તેના માટે દહીંમાં ચણાનો લોટ નાખો,તેમાં સ્વાદ મુજબ મીઠું,મરચું,હળદર,ધાણાજીરું નાખી પેસ્ટ બનાવો. જે પનીર ક્યૂબ છે તેને તેમાં વ્યવસ્થિત રીતે કોટ કરો.ત્યારબાદ તે પનીર ન ૨૦ મિનિટ માટે ફ્રીઝેમાં મૂકો.જેથી બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય

  2. 2

    ત્યારબાદ પનીર ને ફ્રીઝમાંથી બહાર કાઢી લો.એક વાસણમાં ૨ ચમચી તેલ મૂકી તેમાં પનીર ને બંને બાજુ તળી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરું મૂકી વધાર કરો.વઘાર આવી જાય પછી ડુંગળી ઉમેરીને સાંતળો.ગુલાબી રંગની થાય પછી તેમાં સમારેલું કેપ્સીકમ ઉમેરો.તેમાં મીઠું, ધાણાજીરું,હળદર ઉમેરો.ટામેટાની ગ્રેવી કરતી વખતે તેમાં લસણની કળી નાખીને પણ પીસી લો.

  4. 4

    બધું સટલાઈ જાય પછી તેમાં ટામેટાની ગ્રેવી ઉમેરી દો, તેમાં મરચું,ગરમ મસાલો ઉમેરી ગ્રેવી બરાબર ચડી જવા આવે ત્યારે તળેલું પનીર ઉમેરો,ત્યારબાદ છેલ્લે બટર અને એક મિનિટ પછી કોથમીર નાખી ઉતારી રોટી,પરાઠા કે નાન સાથે ગરમાગરમ પીરસો....તૈયાર છે પનીર ટિક્કા મસાલા......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes