રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાઇ મેથી વરીયાળી કલોંજી ને મિકસર મા એક સાથે પીસી લો. ત્યારબાદ આ પીસેલા મસાલા મા મીઠું મરચું હળદર ધાણા પાઉડર આમચૂર પાઉડર હિંગ અને ૩ ચમચી સરસવ કે તલ નું તેલ નાખી ને બધો મસાલો મિક્સ કરવો.
- 2
લીલાં મરચાં ને ધોઇ નાંખવા, મરચાં મા ઊભો ચીરો કરવો ને તેમાંથી બધા મરચા ના બીયા કાઢી નાખવા.ત્યારપછી જે મસાલો બનાવ્યો છે તે દરેક મરચાં મા મસાલો ભરવો.
- 3
કડાઈ મા ૨ ચમચી તેલ મૂકી આ બધા મરચા મૂકીને હલાવી ને ઢાંકણ ઢાંકી દેવું. ૨ થી ૩ મિનીટ થવા દેવું ને પછી હલાવી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12853166










ટિપ્પણીઓ