ખટમીઠો ચેવડો (Chevdo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ના પૌવા, સાબુદાણા ના પૌવા, સાદા પૌવા, સીંગદાણા બધું જ વારાફરથી તળી લ્યો, મમરા ને અલગ થી વધારી ઉમેરો, સેવ ઉમેરો
- 2
સૂકા મસાલા બધાજ મિક્સ કરી રાખો,,, પૌવા તળતા જાવ એમ ગરમ હોય ત્યાંજ મિક્સ કરેલો સૂકો મસાલો ઉમેરતા જાવ, પછી સરખી રીતે હલાવો, તળતી વખતે ફાસ્ટ ગેસ પર તળવું... સરસ રીતે મિક્સ કરી એર ટાઈટ બરણી માં ભરી નાશ્તા ના ઉપયોગ માં લ્યો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
-
-
-
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ભેળ (Instant Bhel Recipe In gujarati)
#મોમ#સમર#ચોખા#આલુ આજે મારી બેબી ને ભેળ ની ઈચ્છા થઈ. તો તાત્કાલિક તો શું કરવું. એટલે ચણા નેબદલે મગનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12853106
ટિપ્પણીઓ (3)