ભરેલા કરેલા

#શુક્રવાર
આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઉની ઉની રોટલી ને કરેલા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કરેલા ને છોલી કાપા પાડી મીઠું છાંટી ૨કલાક રેવા દો.ત્યારબાદ તેને કૂકર માં બાફી લો.એકદમ નથી બાફવા ના આખા રહે એ રીતે બાફી લૉ.
- 2
ત્યારબાદ તેને ચારની માં નીતરવા મૂકી દો.પછી એક બાઉલ મા ચણા નો લોટ સિંગદાણા નો ભૂકો ટોપરા નું ખમણ ગોળ કોથમીર જરા તેલ 1/2 લીંબુ તથા બધા મસાલા મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ બાફેલા કરેલા માંથી બી કાઢી લો.તેમાં ત્યાર કરેલો મસાલો ભરી લો.ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો.તેલ થઈ જાય એટલે રાઇ જીરું હિંગ નાખી તતડે એટલે ભરેલા કરેલા નાખી દો.તેને હળવે થી હલાવી કરેલા ભરેલો બાકી બચેલા મસાલા ને છાંટી હલાવી લો.
- 4
ત્યાર છે ભરેલા કરેલા નું શાક આ કરેલા નું શાક ખુબજ સરસ લાગે છે આ કડવા કરેલા ખુબજ ગુણકારી છે તો ઉનાળા ની સીઝન માં શાક ભાજી બહુ નો આવતા હોવાથી આ કરેલા નું શાક કેરી નો રસ અને રોટલી ખાવાની મજા કંઇક અલગ જ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#MVFઆવ રે વરસાદ!🌨️🌨️ધેબરિયો પરસાદ!ઉની ઉની રોટલી, ને કરેલા નું શાક. Shital Jataniya -
ભરેલા કારેલા બટેટાનું શાક (Bharela Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક ઘણા લોકો ને ખૂબ જ કડવું લાગે છે.પણ મે આ ઘર ના બગીચા માં ઉગાડેલા કરેલા નું શાક બનાવ્યું છે જે દરેક ને ખુબજ સ્વાદિષ્ટ લાગશે. કરેલા ખાવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલ માં રહે છે.ચોમાસામાં કરેલા ખૂબ જ આવે છે.આવ રે વરસાદઆવ રે વરસાદઉની ઉની રોટલી ને કરેલા નું શાક........ Valu Pani -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)
#EB#Week 6#Theme 6#FAM'આવ..રે...વરસાદ ઢેબરીયો પ્રસાદઉની ઉની રોટલી ને કારેલા નું શાક.' Krishna Dholakia -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
કારેલાનું શાક
#માઇઇબુક#post5આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક Shyama Mohit Pandya -
કંકોડાનું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB #Week13#MRC આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કંકોડાનું શાક ચાલે Shethjayshree Mahendra -
કારેલા ડુંગળી બટાકા નું શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ વરસાદ માં વેલા વાળા શાક મળતા હોય છે કારેલા પણ તેમાંનું જ એક શાક છે.એક ગીત છે આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક........... 😍😍😍😍 Alpa Pandya -
કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
#MRC#monsoonreceipઆવ રે ! વરસાદ, ઘેબરીયો પરસાદઉની ઉની રોટલી ને, કારેલા નું શાક 🙂 વરસાદ ની સિઝન માં કારેલા નું શાકખાવા થી બિમારી આવતી નથી. Bhavnaben Adhiya -
કાજુ કારેલા નું શાક(kaju karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ #શાક #week1 #માઇઇબુક"ઊની ઉની રોટલી, ને કારેલાનું શાક""આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ" Astha Zalavadia -
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujrati#કારેલાં નું શાકઆવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાં નું શાક Vyas Ekta -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
ચોમાસામા વરસાદ ની સિઝનમા કારેલા સરસ મળતા હોય છે .આવ રે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક . Sonal Modha -
સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલઆવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક..😍😍😋😋❤️❤️સ્કૂલ ટાઈમ ની કવિતા.. કોને કોને યાદ છે.. For Stuffed Karela..💝💝 Foram Vyas -
કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)
આવ રે વરસાદ... ઢેબરિયો પ્રસાદ....ઉની ઉની રોટલી...ને કરેલા નું શાક....પણ આજ ના બાળકો ને કોણ સમજાવે કે અમે બાળપણ માં શું મોજ મસ્તી કરેલી ચોમાસા માં. આ કવિતા મુજબ કરેલા નું શાક તો ના ખાતા પણ મમી કરેલા ને પેટ માં જાય એટલે કરેલા ની ચિપ્સ કરી દેતી એ ખાઈ જતા. હવે તો ના એવું ચોમાસુ આવે છે કે ના તો હવે મમી રહી છે એ ચિપ્સ બનાઈ આપવા. પણ એને યાદ કરી ને મેં બનાવી આ ચિપ્સ જે બીજાકોઇ નહિ પણ મને જ ભાવે. Bansi Thaker -
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે. Meera Thacker -
-
-
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
કરેલા નું શાક
#ટ્રેડીશનલ #ગુજરાતી વાનગીકડવું પણ ના લાગે અને એકદમ ટેસ્ટી ટ્રેડીશનલ ગુજરતી કરેલા નું શાક. Hetal Vithlani -
ભરેલા કરેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#WEEK6છાલ સહિત ભરેલા કરેલા નું શાક Deepika Jagetiya -
કારેલાં અને ચણા ની દાળ નો સેરવો(સૂપ)
આવ રે વરસાદ જરમર વરસાદ ના સંગ માણો મજેદાર ગરમ સરેવો.#સ્ટાર્ટ Pooja Vaghela -
કરેલા ડુંગળી નું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EB#Week6Tipsકારેલાનું શાક કડવું લાગે છે તેથી બાળકો ખાતા નથી. કારેલા સાથે ડુંગળી નાખવાથી તેની કડવાશ ઓછી થઈ જાય છે. અને કારેલા સમારી તેમાં મીઠું નાખી થોડી વાર રહેવા દેવું અને પછી તેને હાથ થી નીચોવી બધું જ પાણી કાઢી લેવું. પછી તેમાં ગોળ નાખવાથી કરેલા નું શાક ખુબ સરસ લાગે છે. Jayshree Doshi -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week6guvar nu shakમસાલા ગુવાર નું શાક Kajal Mankad Gandhi -
-
ભરેલા મરચાં ના ભજીયાં
#આલુઆ ભરેલા મરચા માં બટાકા નું સ્ટફીંગ કર્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે વરસાદ પડ્યો એટલે બનાવી દીધા. વરસાદ માં ગરમાગરમ ભજીયા ખાવા ની મજા જ કંઈ અલગ છે. Sachi Sanket Naik -
કારેલા ડુંગળીનું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EBWeek 6 ⛈️ આવ રે ⛈️વરસાદ⛈️ 🌧️ધેબરિયો 🌧️પરસાદ🌧️ ☂️ ઉની ઉની રોટલી ☂️ ❄️ કારેલા નું શાક ❄️આ ગીત કોણ કોણ ગાતું . કારેલા નું નામ આવે છે.એટલે નાનાં બાળકો તેનું શાક ખાવાની ના પાડે છે.મેં આજે કારેલા ની સાથે ડુંગડી, ટામેટા, લસણ મરચાં ની પેસ્ટ ,લીબુ, ખાંડ નાખી તેમાં થોડો ગરમ મસાલો નાખી શાક બનાવીયું છે. જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. જેને મે રોટલી સાથે સર્વ કરેલું છે. Archana Parmar
More Recipes
ટિપ્પણીઓ (22)