કચ્છી કડક

કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે કચ્છી કડક. ખૂબ જ ઝડપ થી બની જાય છે. નાના થી લઈને મોટા સુંધી બધા ને ભાવે તેવો નાસ્તો
કચ્છી કડક
કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે કચ્છી કડક. ખૂબ જ ઝડપ થી બની જાય છે. નાના થી લઈને મોટા સુંધી બધા ને ભાવે તેવો નાસ્તો
Steps
- 1
૩ બાફેલા બટેકા ને ભૂકો કરી લેવાનો. કડાઈ માં ૪ ચમચી તેલ ઉમેરી કચ્છી દાબેલી નો મસાલો ઉમેરો. ૩ ટાંમેટા ની ગ્રેવી ઉમેરો.
- 2
ગ્રેવી ચડી જાય પછી હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરો. ભુકો કરેલ બટાકા ઉમેરો. જરૂર પ્રમાંણે પાણી ઉમેરો. રગડા જેવી થીક રાખો. થોડી મસાલા શિંગ ઉમેરો.
- 3
કોથમીર ઉમેરો. સર્વે કરો. પ્લેટ માં ૩-૪ નંગ ટોસ્ટ ના ટુકડા લ્યો. તેના પર્ તૈયાર કરેલ બટેકા નો રગડો ઉમેરો. ગ્રીન ચટણી, ખજૂર આમલી ની ચટની, લસણની તીખી ચટણીઓ ઉમેરો. દાડમ ના દાણા ઉમેરો. બેસન ની સેવ ઉમેરો. કોથમીર ઉમેરી સર્વે કરો
Similar Recipes
More Recipes
-

Archana Agrawal
-

Almond cake with whole wheat flour
Kulsoom Bukhari
-

Laju Gehani
-

Shruti Raman( legendet100)
-

Healthy Nigerian Okra Soup Recipe
Ifeoma John
-

Ankita Kapil Varshney
-

Suchitra S(Radhika S)
-

Zhenyang Xue
-

Sweet Potato And Kand Thecha Chat
Shital Jataniya
-
![You Tiao / Chinese Donut / Cakwe [Vegan-Friendly] A picture of You Tiao / Chinese Donut / Cakwe [Vegan-Friendly].](https://img-global.cpcdn.com/recipes/7f58fba5c9ee72e7/240x240cq80/you-tiao-chinese-donut-cakwe-vegan-friendly-recipe-main-photo.jpg)
You Tiao / Chinese Donut / Cakwe [Vegan-Friendly]
Spoonful Passion
-

Minty Mama
-

Pasta with Italian sausage, fennel and cream
Robert Gonzal
-

Arsene
-

Indonesian Beef Jerky / Dendeng Padang
Tante Katering di Australia
-

Monika Monga
-

Fizzy's Tasty Bite
-

Mother's Delight
-

Prachi Agarwal
-

Insiya Kagalwala -

Rosalyn John
-

Epseeta Panigrahi
-

Reena Wadhwa
-

Ruchi Bidasaria -

Raduma Jamse (0716271944)








Comments