તીખા લસાણીયા બટાકા(tikha lasniya bataka in Gujarati)

Blessi Shroff @cook_726794
તીખા લસાણીયા બટાકા(tikha lasniya bataka in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ઉમેરી એમાં જીરા અને હિંગ નો વઘાર કરવો.
- 2
ત્યારબાદ લાલ મરચાની પેસ્ટ ઉમેરો ૨ મિનિટ સાતડી એમાં લસણની પેસ્ટ ઉમેરો.. ત્યારબાદ બાફેલા બટાકા ના ટુકડા કરી નાખો. કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું મીઠું નાખી હલાવો.... ૫ મિનિટ ધીમા તાપે થવા દો.
- 3
તીખું તમ તમ તું લસાણીયા બટાકા તૈયાર છે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12890648




ટિપ્પણીઓ