વેજીટેરીયન ફ્રીટાટા (Vegetarian frittata recipe in gujarati)

Harita Mendha @HaritaMendha1476
વેજીટેરીયન ફ્રીટાટા (Vegetarian frittata recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં 2 ટેબલ ચમચી તેલ ગરમ કરી તેમાં બધા શાક ભાજી ઉમેરી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ સુધી ધીમા તાપે સાંતળી લો.
- 2
પછી તેમાં મિક્સ હર્બસ,ગાર્લીક બ્રેડ સીઝનીન્ગ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ગેસ બંધ કરી લો.
- 3
હવે એક બાઉલમાં બેસન લઈ તેમાં માયોનીસ, ક્રીમ ચીઝ, મીઠું, હળદર, બધા સિઝનિંગ અને કાળા મરી પાઉડર તથા તૈયાર કરેલા શાકભાજી વાળું મિશ્રણ ઉમેરી જરૂર મુજબ પાણી થી પૌર થાય એવું બેટર તૈયાર કરી લો.
- 4
પછી તે બનાવેલા બેટર ને એક નોન સ્ટીક પેન માં પૌર કરી ને એક લેયર બનાવી લો ને બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દો. ને મનપસંદ સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો લોલીપોપ (Potato Lollipop Recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૫#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
સ્પાઈસી ચુરોસ (Spicy Churros recipe in Gujarati)
#goldenapron3 #વીક21 #સ્પાઈસી #સ્નેકસ #માયો Harita Mendha -
પીઝા રાઈસ ફીન્ગર્સ (pizza rice fingers recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #સીરીયલ્સ #માઇઇબુક #પોસ્ટ૯ #વિકમીલ #સ્પાઈસી Harita Mendha -
ફ્યુઝન ગ્રીલ સેન્ડવીચ (Fusion Grill Sandwich Recipe In Gujarati)
#NSD. # ગુજરાતી સ્ટાઇલઅહીં મેં મેક્સિકન , ઇટાલિયન અને ગુજરાતી સીઝનીંગ નો ઉપયોગ કરી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે તે અમારા ઘરમાં દરેક ને ખુબ જ પસંદ છે. તમને પણ પસંદ આવશે. Shilpa Kikani 1 -
-
સ્પાઈસી પૌવા સ્ટીમ કેક (Spicy poha steamed cakerecipeingujrati)
#માઇઇબુક #પોસ્ટ૧૩ #વિકમીલ #સ્પાઈસી Harita Mendha -
ચીઝી વેજ. પોપ્સ (Cheesy Veg. Pops Recipe In Gujarati)
#LOઆ રેસીપી બનાવવા માટે મે સવારના વધેલા ભાત અને સેન્ડવીચ બનાવતા વધેલી બ્રેડ નો ઉપયોગ કરેલ છે. Riddhi Dholakia -
વેજ મેયો બ્રેડ રોલ્સ (veg mayo bread rolls recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૬ક્રિસ્પી અને ટેસ્ટીવેજ મેયો સેન્ડવીચ તો ખાઈએ જ છે તો આજે મેં થોડું ટ્વિસ્ટ કરીને સેન્ડવીચ ની જગ્યાએ રોલ્સ બનાવ્યા છે બ્રેડ માંથી. Khyati's Kitchen -
બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
બિસ્કીટ કેનપેઝ એ ખૂબ જ સરળતાથી બની જતો અને ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જેમાં કોઈ પણ પ્રકારની રાંધણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ નાસ્તો બાળકોને ખુબ જ પસંદ આવે છે અને સાંજના નાસ્તા તરીકે પીરસવા માટે ખૂબ જ સરળ રહે છે. બિસ્કીટ કેનપેઝ બનાવવા માટે કોઈપણ પ્રકારના ખારા બિસ્કીટ વાપરી શકાય. spicequeen -
-
-
-
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSD કોલ સ્લો સેન્ડવીચ બહુ ટેસ્ટી સેન્ડવીચ છે.આમાં વેજીટેબલ નુ પ્રમાણ વધારે હોવાથી આ સેન્ડવીચ હેલ્થી પણ છે અને મે આ સેન્ડવીચ માં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે.એટલે પચવામાં પણ સરળ બની રહે છે. Hetal Panchal -
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
-
બેકડ બિકાનેરિ ભૂજીયા બાઉલ (Baked Bikaneri Bhujia recipe)
#સુપરશેફ૨ #ફ્લોરસ/લોટરાજસ્થાની ફૂડ મારા ફેમિલી મેમ્બરર્સ ને ખૂબ જ ભાવે છે તો એમાં થી કાંઈક નવું જ બનાવવા માટે ઈન્સપાયર થઈ ને મેં આ ડીશ બનાવી છે તો જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ઘૂઘરા સેન્ડવીચ (અમદાવાદ માણેકચોક ની પ્રખ્યાત) (Ghughra Sandwich Recipe In Gujarati)
#GA4#Week૩#cookpad#cookpadindia#cookpadgujarati#september2020આ અમદાવાદ ના માણેકચોક ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ છે. જે નાના મોટા સૌ ને ભાવે એવી છે. બાળકો અને યંગસ્ટર ને તો ખૂબ જ પસંદ છે અને ખૂબ જ જલ્દી અને સરળતાથી બની જાય છે. Dhara Lakhataria Parekh -
-
-
-
પીઝા પાણીપુરી
#વિક મિલ 1#સ્પાઈસી રેસીપી કોન્ટેસ્ટ#પિઝા પાણીપુરી#માય ઈ બુક રેસીપી#14 પોસ્ટ Kalyani Komal -
-
-
ચીઝ મસાલા પાપડ(Cheese masala papad recipe in gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ પાપડ બધા ને ખુબજ પસંદ છે Kirtee Vadgama -
ક્રીમી મશરૂમ સૂપ (Creamy Mushroom Soup Recipe In Gujarati)
મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી રાખે છે. આ ઉપરાંત તે ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે આવો જાણીએ અનેક ગુણોથી ભરપૂર મશરૂમનુ સેવન કરવાથી તમે કંઈ બીમારીઓથી બચી શકો છો. Urmi Desai -
થાઈ કોદરી (Thai kodri recipe in gujarati)
#goldenapron3 #વીક૨૧ #સીરીયલ્સ #માઇઇબુક #પોસ્ટ૧૦ #વિકમીલ #સ્પાઈસી Harita Mendha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12891236
ટિપ્પણીઓ (10)