ગન પાઉડર
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ચણા દાળ ને સેકો.. ત્યારબાદ બાદ અડદની દાળ nakhi સેકો.. આ બંને ધીમા તાપે સેંકવાનું છે... 15 મિનિટ પછી ઉપર આપેલી સામગ્રી પણ દાળ માં નાખો અને ધીમા તાપે સેકો.... આમચૂર પાઉડર અને મીઠું હમણાં નાખવાનું નથી.
- 2
સેકાઈ ગયા પછી એને એક થાળી માં કાઢી... ઠંડુ કરો... ઠંડુ કર્યાં પછી મિક્સએર માં નાખી મીઠું આમચૂર નાંખી મિક્સઈ માં ફેરવી દો. ગન પાઉડર તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12895457







ટિપ્પણીઓ (3)