આલુ બોન્ડા

Naina Bhojak @cook_22092064
#બટાકા અને બ્રેડ માંથી બનતી આ એકદમ સ્પાઈસી અને ચટપટા સ્વાદ ના ટોમેટો કેચપ સાથે સર્વ કરી છે આ એક સ્વાદિષ્ટ ફરસાણ ડીશ છે.
આલુ બોન્ડા
#બટાકા અને બ્રેડ માંથી બનતી આ એકદમ સ્પાઈસી અને ચટપટા સ્વાદ ના ટોમેટો કેચપ સાથે સર્વ કરી છે આ એક સ્વાદિષ્ટ ફરસાણ ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી ને માવો કરી લો
- 2
બધા મસાલા ઉમેરી લો
- 3
બ્રેડ ઉમેરી માવો એડજસ્ટ કરો
- 4
ગોળ રોલ બનાવો
- 5
બોન્ડા શેપ વાળી લો ઉપર બ્રેડ ભુક્કા માં રગદોળી લો
- 6
5 મિનિટ ફ્રીઝ માં મૂકી સેટ થવા દો
- 7
પછી ફાસ્ટ ગેસ પર તળી લો
- 8
ડાર્ક ગોલ્ડન રંગ ના તળી લો
- 9
ટોમેટો કેચપ સાથે સર્વ કરો
- 10
ગરમાગરમ એન્જોય કરો
- 11
આલુ બોન્ડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ પકોડા ભારત નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ફૂડ ની મુખ્ય સામગ્રી બ્રેડ, બેસન અને મસાલા છે. આ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતા પકોડા ને મસાલા વાળા ખીરા માં બ્રેડ ને ડીપ કરી તળી ને બનાવવા માં આવે છે. ચ્હા સાથે સર્વ કરવા માં આવતો ઉત્તમ નાસ્તો. વર્ષા ઋતુ અને શિયાળા માં ખાવાની ખૂબ મઝા આવે છે. Dipika Bhalla -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ એક ફ્યુઝન રેસીપી છે. ટિક્કી બાફેલા બટાકા, વટાણા અને મસાલા થી ભરપુર અને સ્પાઈસી છે. મેયોનીઝ અને કેચઅપ સ્પ્રેડ કરી કાંદા, ટિક્કી અને ચીઝ મૂકી સર્વ કરવામાં આવે છે. બાળકો અને મોટા બધાની મનપસંદ વાનગી છે. Dipika Bhalla -
આલુ ટુક (Aloo Tuk Recipe In Gujarati)
આલુ ટુક સિંધી સ્ટાઇલથી બનાવવામાં આવતું બટાકાનું સૂકું શાક છે જેમાં બટાકા ને બે વાર તળીને એકદમ ક્રિસ્પી બનાવવામાં આવે છે અને ત્યારબાદ એના ઉપર સૂકો મસાલો ભરવામાં આવે છે. આલુ ટુક સિંધી કઢી અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાકને આખા ભોજન સાથે સાઈડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.#AM3#cookpadindia#cookpad_gu spicequeen -
ચિઝી આલુ મટર ઓપન સેન્ડવિચ (Open sendwitch in gujrati)
#ડિનર હાલ લોકડાઉન માં બ્રેડ અને ચીઝ મળવી મુશ્કેલ.. પણ અહીં એક શોપ માં મને મળી ગઈ.. અને મારી દીકરી નું કામ થઈ ગયું.. આ સેન્ડવિચ બનાવવા માં એકદમ સરળ અને ટેસ્ટી છે.. Tejal Vijay Thakkar -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 અમેઝિંગ ઓગસ્ટ સ્પાઈસી અને ચટપટી, ઝડપથી અને સરળતાથી બનતી બાફેલા બટાકા અને વટાણા ની સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા સેન્ડવીચ, Dipika Bhalla -
ચીઝ બ્રેડ પોકેટ્સ(Cheese bread pocket recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ પોકેટ્સ. આ રેસીપી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ચીઝ બ્રેડ પોકેટ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ચીઝ બ્રેડ પોકેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week10 Nayana Pandya -
કારેલાં બાઇટ્સ
#karelabites# આ ડીશ મેં સ્પેશિયલ ડાયાબિટીસ ના દર્દી ઓ માટે બનાવેલ છે એ લોકો ગળપણ ખાઈ નથી શકતા અને એમને પણ કંઈક નવું ખાવા નું મન થાય તો એમના માટે મેં કરેલા માંથી સ્નેકસ બનાવ્યું છે. Naina Bhojak -
આલુ સેવ
#RB16#week16 આ વાનગી ચટપટી,સ્વાદિષ્ટ, અને સરળતા થી બની જાય છે અને નાના મોટા બધાને ભાવે છે. Nita Dave -
ટોમેટો એન્ડ મેલન કોલ્ડ સૂપ.
#સમર(Tomato &melon cold soup).સમર માં આ સૂપ ખૂબ ઠંડક આપે છેટોમેટો અને મેલન બેય ની પ્રકૃતિ ગુણ ઠંડક ના છે તો સમર માટે ખૂબ સારું છે.. Naina Bhojak -
મટર સમોસા(matar samosa recipe in Gujarati)
#FFC5 સમોસા ,જેમાં પડ ને બદલે બ્રેડ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે. ખૂબ જલ્દી અને સ્વાદિષ્ટ બને છે અને ઓવન માંબેક કરવાંથી એકદમ હેલ્ધી બન્યાં છે. Bina Mithani -
આલુ મટર સ્ટફ ગ્રીલ સેન્ડવીચ (Alu matar stuffed grill sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28 રવિવારની વરસાદી સવારે ઘણી વાર ગરમ નાસ્તા માટે કિચનમાં ગેસ પાસે જવાની મરજી નથી થતી....ને બ્રેડ તેમજ બટાકા જેવા સરળતાથી ઉપલબ્ધ ઘટકો ઘરમાં જ હોય તો પછી ડાઇનિંગ ટેબલ પર જ ગ્રીલ સેન્ડવીચ જેવો બ્રેકફાસ્ટ આરામથી માણી શકાય છે... અને હા સાથે ચા ની ચુસ્કી લેવાની ય મોજ પડી જાય.... Sudha Banjara Vasani -
ક્રિસ્પી પૉટેટો ડોનટ વિથ ગ્રીન ચટણી & ટોમેટો સોસ
#Testmebest#ફ્યુઝનવિક#ક્રિસ્પી પૉટેટો ડોનટ વિથ ચટણી &ટોમેટો સોસ આ રેસિપિ માં બટાકા ની સાથે વેજીટેબલ લઇ નેટ રૂટિંગ મસાલા નાખ્યા છે ક્રિસ્પી કરવા ઘઉંની સેવ સાથે બ્રેડક્રમ્સ નાખી ડોનટ બનાવી ડીપ ફ્રાય કર્યા છે સાથે ગ્રીન ચટણી અને ટમેટો સોસ સેવ કર્યા છે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે... Mayuri Vara Kamania -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી સૌની ફેવરિટ છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં ચાલી જાય છે....આમાં મસાલા સિવાય ની બધીજ સામગ્રી વ્હાઇટ જ લેવામાં આવી છે...બ્રેડ....બટર...ચીઝ સ્લાઈસ... મેયોનિઝ અને બટાકા...👍👍 Sudha Banjara Vasani -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
#CB7#week7#બ્રેડ_પકોડા#cookpadgujarati બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે. Daxa Parmar -
આલુ બ્રેડ કચોરી(Aalu bread kachori recipe in gujarati)
#આલુસ્વાદિષ્ટ અને ક્રિસ્પી ગરમ નાસ્તો.બટાટા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની ગોળ સ્લાઈસ માં ભરીને આ રેસિપી બનાવી.બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો આજે મેં ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ ની કચોરી બનાવી છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
સ્ટફ્ડ બ્રેડ ઢોકળા
આ રેસીપી માં બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે જેમાં ફુદીના નો ફ્લેવર નાખ્યો છે અને એક તરફ બ્રેડ અને બીજી તરફ ખમણ ની લેયર બનાવી ઢોકળા બનાવ્યા છે. Urvashi Belani -
મિક્સ વેજ ભજીયા (Mix veg Bhajiya Recipe In Gujarati)
#મિક્સ વેજ ભજીયાફ્રેન્ડ્સ ચોમાસુ આવી ગયું છે પહેલો વરસાદ પણ પડી ગયો અને કોન્ટેસ્ટ પણ સ્નેકસ ની હોય ત્યારે પહેલા ભજીયા નિજ પસન્દગી થાય તો મેં બનાવ્યા ડુંગળી /બટાકા/મરચા ના ભજીયા અને સાથે બતાકાવડા પણ સાથે ટોમેટો કેચપ અને લીલી ચટણી..તો ચાલો રીત જોઈએ. Naina Bhojak -
પોટેટો પોપર્સ (potato popers inGujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#વર્ષા ઋતુ માં તળેલી અનેસ્પાઈસી વાનગી ખાવાની ખૂબ મઝા આવે. આ પોપર્સ ચટપટા, સ્વાદિષ્ટ અને સરળતાથી બની જાય છે. સાઇડ ડિશ તરીકે અથવા ચ્હા સાથે સર્વ કરાય. Dipika Bhalla -
અમદાવાદી આલૂ મટર સેન્ડવીચ (Aloo matar sandwich recipe Gujarati)
અમદાવાદી આલુ મટર સેન્ડવીચ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની સેન્ડવીચ છે. અમદાવાદમાં આ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે, જેનું ફીલિંગ બટાકા અને વટાણા માં અલગ-અલગ મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખાટી-મીઠી, તીખી અને ચટપટી લાગે છે. આ રીતની આલુ મટર સેન્ડવીચ ને સાદી બ્રેડમાં જ ફીલિંગ કરીને બનાવવામાં આવે છે, તેને શેકવામાં આવતી નથી જેના લીધે આ સેન્ડવીચ અલગ પડે છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ ટીક્કી (Aloo Tikki Recipe In Gujarati)
#CDY#Post.1ચિલ્ડ્રન્સ ડે રેસીપીબાળકોની પ્રિય સ્વાદિષ્ટ વાનગી આલુ ટીકી ચટપટી કુરકરી ક્રિસ્પી આલુ ટીકી Ramaben Joshi -
ચટપટા આલુ ટાકોઝ
#5Rockstars#તકનીકઆ વાનગી આપણી પાસે ઘર માં હાજર હોય એજ સામગ્રી માંથી બને છે અને ખૂબ જ હેલ્દી પણ છે નાના મોટા સૌ ને પસંદ આવે એવી વાનગી છે Daksha Bandhan Makwana -
મગ -આલુ ટિક્કી(mug alu tikki in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આ ટીકી નાના બાળકોથી લઇ મોટેરાઓ બધાને પ્રિય હોય છે.... હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
દેશી હોટ ડોગ બ્રેડ રોલ
હોટ ડોગ દુનિયા ભરની ફેવરેટ વાનગી છે. હોટ ડોગ ની ધણી વેરાઇટી બને છે , પણ મેં અહીંયા દેશી હોટ ડોગ બ્રેડ રોલ બનાવ્યો છે , જે તમને ચોકકસ ગમશે.#MRC Bina Samir Telivala -
બ્રેડ બેસન કોઇન્સ (Bread Besan Coins Recipe In Gujarati)
#PS બ્રેડ બેસન કોઇન્સ એ બ્રેડ અને ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી બનાવવી ખુબ સરળ છે અને તે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બની જાય છે. આ વાનગીમાં બટાકા, ડુંગળી અને લસણ માંથી બનાવવામાં આવતું સ્ટફિંગ ઉમેરવામાં આવે છે. આ વાનગી ખાવાની ખૂબ મજા આવે છે કેમ કે તેનો ટેસ્ટ ચટપટો હોય છે. સવારના નાસ્તામાં, બાળકોના લંચબોક્સમાં કે કોઈ વખત જમણવારમાં ફરસાણ તરીકે પણ આ કોઇન્સ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ આ ચટપટા બ્રેડ બેસન કોઇન્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
ટોમેટો કેચપ
#MW3#ચટણીટોમેટો કેચપ ટોમેટો કેચપ એકદમ સરળ અને ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે Twinkal Kishor Chavda -
ટોમેટો કેચઅપ (Tomato Ketchup Recipe In Gujarati)
#RC3તડકા ટોમેટો કેચપશિયાળો હોય ઉનાળો હોય કે...... ચોમાસું... ટામેટા તો લાલ જ હોય અને વડી તેનો કેચપ પણ લાલમલાલ હોયતો ચાલો આજે ઝરમરતા વરસાદ માં ભોજન કે નાસ્તા સાથે ટામેટા કેચપ માં તડકો કરીને તેને સર્વ કરી એ Prerita Shah -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EBWeek 9#RC1ચોમાસામાં ઋતુમાં વરસતા વરસાદમાં ગરમ ગરમ મકાઈ ના વડા ખાવાની મજા આવે છે.મકાઈ વડા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. મકાઈ ના વડા સાથે લીલા ધાણા ની ચટણી, ટોમેટો કેચપ સર્વ કર્યો છે. Archana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12895536
ટિપ્પણીઓ (4)