#goldenapron3#week22નમકીન
પેલા ઘઉં નો લોટ લઈ એમાં તેલ નુ મોણ અને મીઠું નાખી લો. હવે ખાંડ માં પાણી નાખી ઓગળે એટલે થોડું ગરમ કરી લો પછી લોટ માં નાખી કઠણ લોટ બાંધો.
એને 5-7મિનટ રેસ્ટ આપો. પછી એક લુવો લઈ મોટી થોડી જાડી રોટલી વણો એમાં કાપા પાડી એને ગરમ તેલ માં ક્રિસ્પી એવા તળી લો રેડી છે શક્કરપારા.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ