પોટેટો પેને કેસરોલ (potato penne casserole recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો અને ઉકળવા દો પછી તેમાં મીઠું અને તેલ નાખી પાસ્તા નાખી બાફી લો.બફાઈ જાય પછી ચારણી માં કાઢી લો.તેલ લગાવી દો જેથી કરીને ચોંટે નહીં.બધા શાકભાજી ધોઈને ઝીણા સમારી લો.
- 2
નાઈટ સોસ બનાવવા માટે એક પેન માં બટર ગરમ કરો તેમાં બે ચમચી મેંદો નાખી બરાબર હલાવી શેકી લો.હવે તેમાં દૂધ નાખી બરાબર હલાવી લો, હવે તેમાં મીઠું,મરી પાવડર, ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ચીઝ છીણી લો હવે બરાબર મિક્સ કરો.
- 3
બટાકા ને ધોઈ લો અને અધકચરા મીઠું નાખી બાફી લો.હવે તેમાં મીઠું મરચું, ચીલી ફ્લેક્સ,મરી પાવડર અને મિક્સ હબ્સ નાખી બરાબર મિક્સ કરો.રેડ સોસ તૈયાર કરી લો.
- 4
હવે એક કડાઈમાં ઓલિવ ઓઈલ ઉમેરો અને તેમાં લીલું મરચું કાપેલું અને લસણ નાખી હલાવી લો હવે તેમાં બધા શાકભાજી ઉમેરીને મીઠું સ્વાદ અનુસાર નાખો અને અધકચરા ચડાવી લો.હવે તેમાં વાઇટ સોસ અને રેડ પાસ્તા સોસ ટામેટા સોસ નાખી બરાબર મિક્સ કરો.ચીલી ફ્લેક્સ ઓરેગાનો,મરી પાવડર નાખી બરાબર મિક્સ કરો.પાસ્તા નાખી બરાબર મિક્સ કરો.
- 5
હવે એક કેસરોલ માં નીચે રેડ સ્પાઇસી સોસ નાખી બટાકા ની સ્લાઈસ પાથરી દો.હવે થોડા વેજીટેબલ ઉમેરીને લાઈટ સોસ નાખી પાસ્તા ઉમેરો.
- 6
હવે થોડો સોસ નાખી ચીઝ છીણી લો.
- 7
ઓવન ને પ્રીહીટ કરી લો ્્.. હવે ૧૫૦ ડીગ્રી પર ૧૦ મિનિટ સુધી બેક્ડ કરી લો.
- 8
તૈયાર છે આપણા પોટેટો પેને કેસરોલ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
વેજ ચીઝ મેક્રોની
#બર્થડેઘરે બાળકો ની બર્થડે પાર્ટી હોય એટલે પાસ્તા તો બને જ ...અને સૌથી ફેવરેટ ડીશ છે. Bhumika Parmar -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
પેને પાસ્તા (Penne Pasta Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટવિવિધ ગ્રેવી માં બનતા વિવિધ કોમ્બિનેશન ના પાસ્તા નાના મોટા સૌ ના પ્રિય છે. આપણે ચીઝી વ્હાઈટ સોસ અને અરેબિતા સોસ થી બનતા પાસ્તા ને વધારે એક્સેપ્ત કર્યા છે. Kunti Naik -
-
-
-
-
અરેબિયાતા પેને કોર્ન પાસ્તા (Arrabbiata Penne Corn Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ Falguni Shah -
બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)
#આલુમારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે. Urmi Desai -
-
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચીઝી ક્રીમી ટોમેટો મેક (Cheezy Creamy Tomato Mac recipe in Gujarati) (Jain)
#macaroni#cheese#Tomato#creamy#fresh_Jelepeno#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
પેને અરાબિતા પાસ્તા (Penne Arrabiata Pasta Recipe in Gujarati
#prc#italianpasta#રેડ_સોસ_પાસ્તા#cookpadgujarati પેને અરાબિતા પાસ્તા એ એક લોકપ્રિય ઇટાલિયન રેસીપી છે જેમાં મસાલેદાર સૂકા લાલ મરચાં, લસણ અને ઓલિવ તેલમાં રાંધેલા ટામેટાં વડે ચટણી બનાવવામાં આવે છે.. વાસ્તવમાં, ઇટાલિયનમાં "અરાબિતા" શબ્દનો અર્થ ગુસ્સો થાય છે, જે વાનગીની બોલ્ડ મસાલેદારતાને દર્શાવે છે. . સોસ લેઝિયો પ્રદેશમાંથી અને ખાસ કરીને રોમ શહેરમાંથી ઉદ્દભવે છે. ઇટાલિયન ફૂડ હોવા છતાં બાળકો અને યુવાનોની વચ્ચે ફાસ્ટ ફૂડ તરીકે પાસ્તા ખૂબ જ લોકપ્રિય બન્યા છે. બજારમાં અનેક વેરાયટીમાં પાસ્તા મળે છે. બાળકો માટે પણ નાસ્તા તરીકે પાસ્તા એક સારો વિકલ્પ બની શકે છે. બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. અને પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે. કોરોના મહામારીના કારણે બાળકોની શાળા બંધ છે. સાથે જ ઘરથી બહાર ન નિકળવાના કારણે તે બોર થઈ રહ્યા છે તેથી તેને ખુશ કરવા માટે તમે આ ઇટાલિયન રેડ સૉસ પાસ્તા બનાવી શકો છો. આ ખાવામાં ટેસ્ટી હોવાથી બાળક વગર કોઈ બહાના તેને જલ્દીથી ખાઈ જશે. આ વાનગીને ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. Daxa Parmar -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
મેક્રોની સાબુદાણા ખીચડી
#zayakaqueens#ફ્યુઝનવીકમિત્રો સાબુદાણાની ખીચડી તો આપણે ફરાળમાં હંમેશા ખાઈએ છે પણ ક્યારેય વિચાર્યું છે કે તેને ઇટાલિયન ડીસ સાથે મિક્સ કરીને ખાઈએ તો ટેસ્ટમાં કેવી લાગે તો ચાલો મિત્રો આજે એક ફ્યુઝન રેસિપી બનાવીએ ઇટાલિયન મેક્રોની પાસ્તા સાથે ગુજરાતના ફરાળી ફેમસ સાબુદાણા મિક્સ કરીને ખીચડી બનાવીએ Khushi Trivedi -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
વૅજીટેબલ પાસ્તા (રેડ ગ્રેવી) (Vegetable Pasta Recipe In Gujarati)
આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો છોકરાઓ ને બોવજ ભાવશે disha bhatt -
મેગી પિઝા (Maggi Pizza Recipe In Gujarati)
#વિકમીલ૧#સપાઈસી/તીખીવાનગી#મેગીપીઝા#માઇઇબુક રેસિપી#6પોસ્ટ Kalyani Komal -
-
More Recipes
ટિપ્પણીઓ (13)