કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#વિકમીલ૧
#પોસ્ટ 2
#માઇઇબુક
#પોસ્ટ 4

#વિકમીલ૧
#પોસ્ટ 2
#માઇઇબુક
#પોસ્ટ 4

વધુ વાંચો

સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#વિકમીલ૧
#પોસ્ટ 2
#માઇઇબુક
#પોસ્ટ 4

#વિકમીલ૧
#પોસ્ટ 2
#માઇઇબુક
#પોસ્ટ 4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 100 ગ્રામરેશમ પટ્ટી સૂકા આખા મરચાં
  2. 1/2 કપઝીણું સમારેલું લસણ
  3. 6-7 ચમચીછીણેલું આદુ
  4. 6-7 ચમચીતેલ
  5. 2ડાળી ઝીણી સમારેલી સેલરી
  6. 5 ચમચીવિનેગર
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીસોયા સોસ
  9. 2-3 ચમચીટોમેટો સોસ
  10. 1 ચમચીકોનૅ ફ્લોર (પાણી માં ઓગાળેલું)
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સુકા મરચા માં ના બે કટકા કરીને તેમાંથી બધા બીયા ખંખેરી નાખવા. એક તપેલીમાં એક કપ પાણી લઈ મરચા ઉકાળવા મુકવા. મરચા ઉકળી જાય એટલે ગેસ બંધ કરો અને ઠંડા થાય પછી તેને મિક્સરમાં વાટીને તેની પેસ્ટ બનાવવી.

  2. 2

    એક પેનમાં તેલ લઈને તેમાં લસણ અને આદુ અને સેલરી નાખીને તેને સાંતળવુ. તે સંતળાઈ જાય એટલે તેમાં મરચાની પેસ્ટ નાંખવી અને મધ્યમ તાપે તેને સાંતળવી.

  3. 3

    બધું બરોબર સાંતળાઈ જાય અને તેલ છુટુ પડે એટલે તેમાં મીઠું, સોયા સોસ, ખાંડ, કોનૅ ફ્લોર, વિનેગર અને ટોમેટો સોસ નાખીને હલાવવું. અને થોડીક વાર ગેસ પર ચડવા દેવું. બધું બરાબર મિક્સ થઈ જાય અને ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો અને ઠરે એટલે તેને એરટાઇટ કાચની બરણીમાં ભરી લેવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Mehta
Payal Mehta @Payal1901
પર June 17, 2020 10:35

ટિપ્પણીઓ (10)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
June 17, 2020 14:01
સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
  2. પેરી પેરી આલુ ગ્રિલ સેન્ડવીચ
  3. પોટેટો પેને કેસરોલ (potato penne casserole recipe in Gujarati)
  4. ભેળ
  5. લીંબુ આચાર (limbu આચાર in Gujarati)
  1. મેંગો કેન્ડી/ કેરી નો મુખવાસ(mango candy  recipe in Gujarati)
  2. ડોનટ્સ(Donuts recipe in Gujarati)
  3. કોરોના સ્પેશ્યલ લીંબુપાણી (nimbu pani recipe in Gujarati)
  4. મસાલા પૂરી(masala puri recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12901276
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close