ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut

Payal Mehta
Payal Mehta @Payal1901
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીતેલ
  2. 2 ચમચીઝીણા સમારેલા આદુ-લસણ-મરચાં
  3. 1/2 કપઝીણી સમારેલી લીલી ડુંગળી
  4. 1 કપઝીણા સમારેલા કેપ્સીકમ
  5. 1/2 કપઝીણું સમારેલું ગાજર
  6. 1/2 કપજીણી સમારેલી કોબીજ
  7. 1/4 કપફણગાવેલા મગ
  8. 1/2પેકેટ નુડલ્સ (બાફેલી)
  9. 1 ચમચીઝીણી સમારેલી સેલરી
  10. ચપટીઆજી નો મોટો
  11. 1 ચમચીખાંડ
  12. 2 ચમચીચિલી સોસ
  13. 1 ચમચીસોયા સોસ
  14. 1 ચમચીમેગી મસાલા પાઉડર
  15. 2 ચમચીવિનેગર
  16. 1 ચમચીટોમેટો કેચપ
  17. 1/2 ચમચીમરી પાઉડર
  18. ઝીણી સમારેલી કોથમીર
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. બહાર ના પડ માટેઃ
  21. 1 કપમેંદો
  22. 2 ચમચીતેલ
  23. ચપટીમીઠું અને પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું, તેલ અને પાણી નાખીને તેનો સુવાળો લોટ બાંધો અને ઢાંકી ને સાઈડ પર રાખો.

  2. 2

    એક પેનમાં તેલ લઈ તેમાં આદુ, લસણ, મરચાં, ડુંગળી અને સેલરી નાખીને તેને સાંતળો.

  3. 3

    હવે તેમાં ઝીણા સમારેલા બધા જ શાકભાજી મરી પાઉડર, આજીનો મોટો, ચીલી સોસ, સોયા સોસ અને મીઠું નાખીને તેને મિક્સ કરો

  4. 4

    હવે તેમાં નૂડલ્સ, લીલો કાંદો અને કોથમીર નાખી અને એકસરખું મિક્સ કરો.

  5. 5

    મેંદાના લોટની ચોરસ શેઇપની રોટલી વણીને તેમાં આ સ્ટફિંગ ભરીને વૉનટૉન નો શેઇપ આપીને તેને તળી લો. અને સેઝવાન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes