Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12910502

સૌપ્રથમ કેરી ની છાલ નીકાળી કેરી ના નાના પીસ કરી લો હવે તેમાં ગોળ બરફના ટુકડા છીણેલું નાળિયેર અને કેસર એડ કરી મિક્ચર માં કેરીના ટુકડાને ક્રશ કરી લો જ્યુસ બની જાય એટલે તેને એક ગ્લાસમાં કાઢીને તેના પર કેરી ના ટુકડા અને કેસર થી ગાર્નીશ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ