Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12924364

બટાકાને સમારી લેવા. કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હીંગ નાંખવા.
હવે તેમાં બાફેલા બટાકા મીઠું અને બધા મસાલા નાખવા. ત્યારબાદ બધું સરખું મિક્ષ કરી દેવું.
તૈયાર છે સુકી ભાજી ગરમ ગરમ પીરસો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ