કોર્ન પનીર સ્પાઈસી સબ્જી

asharamparia
asharamparia @Asharamparia

#માઇઇબુક
#post7
#વિકમીલ૧

ફ્રેન્ડસ, કોઈવાર એવું બને કે બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ પ્રોપર માત્રા માં અવેલેબલ ના હોય ત્યારે તેમાં થી પણ એક સ્વાદિષ્ટ સબ્જી બનાવી ને સર્વ કરી શકાય છે. મેં અહીં થોડા મકાઈ ના દાણા અને ૧/૨ કપ પનીર માંથી આ સબ્જી બનાવી છે . બઘાં ને ભાવે તેવી સ્પાઈસી પંજાબી સ્ટાઈલ સબ્જી ની રેસિપી નીચે મુજબ છે

કોર્ન પનીર સ્પાઈસી સબ્જી

#માઇઇબુક
#post7
#વિકમીલ૧

ફ્રેન્ડસ, કોઈવાર એવું બને કે બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ પ્રોપર માત્રા માં અવેલેબલ ના હોય ત્યારે તેમાં થી પણ એક સ્વાદિષ્ટ સબ્જી બનાવી ને સર્વ કરી શકાય છે. મેં અહીં થોડા મકાઈ ના દાણા અને ૧/૨ કપ પનીર માંથી આ સબ્જી બનાવી છે . બઘાં ને ભાવે તેવી સ્પાઈસી પંજાબી સ્ટાઈલ સબ્જી ની રેસિપી નીચે મુજબ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ બાફેલા મકાઈના દાણા
  2. ૧/૨ કપપનીર
  3. ૧ ચમચીમલાઈ
  4. સમારેલી ડુંગળી
  5. સમારેલું ટામેટું
  6. સમારેલું લીલું મરચું
  7. ૧ ચમચીછીણેલું આદુ
  8. ૪-૫ લસણ ની કળી
  9. સુકું લાલ મરચું
  10. તજ નો ટુકડો
  11. તમાલપત્ર
  12. ટુકડા૭-૮ કાજુ ના
  13. લવિંગ
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  16. ૧/૨ ચમચીહળદર
  17. ૧ ચમચીકિચનકીગ મસાલો
  18. ૨ ચમચીપંજાબી છોલે મસાલો
  19. ૩ ચમચીતેલ વઘાર માટે
  20. ૧ ચમચીજીરૂ
  21. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પેનમાં તેલ ગરમ કરી તેમાં લવિંગ, તજ, તમાલપત્ર, સુકું લાલ મરચું થી વઘાર કરી લસણની કળી અને સમારેલી ડુંગળી સાંતળો. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં ટામેટા, લીલા મરચાં અને આદું એડ કરી સાંતળવું. ત્યારબાદ બીજા મસાલા અને થોડું પાણી ઉમેરી ૨ થી ૩ મિનિટ ગરમ કરવું.

  2. 2

    હવે ઠંડું પડે એટલે મિકસી જાર માં લઇ પનીર ના પીસ એડ કરી ક્રશ કરી લેવું અને પેસ્ટ તૈયાર કરવી.

  3. 3

    ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બાફેલા મકાઈના દાણા અને પેસ્ટ તેમજ જરુર મુજબ પાણી અને એક ચમચી મલાઈ ઉમેરી ઢાંકી ને ૫ મિનિટ સ્લો ફલેમ પર સીઝવા દો. ગરમાગરમ સબ્જી પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes