રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ની છાલ ઉતારી કટકા કરી ને બાફિલો
- 2
હવે બાફેલી કેરી માં જો પાણી નીકળું હોય તો કાઢી ને બ્લેન્ડર ફેરવી દો એટલે એકરસ થય જશે
- 3
હવે એક તપેલામાં આ ક્રશ કરેલી કેરી નાખો અને ખાંડ નાખો અને 15 મિનિટ સુધી ઉકાળો કે જ્યાં સુધી ઘાટું નો થાય ત્યાં સુધી ઉકાળો,તમે ફોટો માં જોઈ શકો છો કે કેટલું ઘટ છે
- 4
હવે નીચે ઉતારી અને ઠંડુ થાય એટલે તેમાં એસન્સ નખી ને હલાવી અને એક જાર માં ભરી લો તૈયાર છે જામ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12930942









ટિપ્પણીઓ