કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શીરો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શીરો રેસીપી મુખ્ય ફોટો

શીરો

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

ઘી બનાવતા વધેલા બગરા માંથી આજે મેં શીરો બનાવ્યો છે જે ખૂબ જ માવાદાર લાગે છે
#goldenapron3
#week22
#almonds

ઘી બનાવતા વધેલા બગરા માંથી આજે મેં શીરો બનાવ્યો છે જે ખૂબ જ માવાદાર લાગે છે
#goldenapron3
#week22
#almonds

વધુ વાંચો

શીરો

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

ઘી બનાવતા વધેલા બગરા માંથી આજે મેં શીરો બનાવ્યો છે જે ખૂબ જ માવાદાર લાગે છે
#goldenapron3
#week22
#almonds

ઘી બનાવતા વધેલા બગરા માંથી આજે મેં શીરો બનાવ્યો છે જે ખૂબ જ માવાદાર લાગે છે
#goldenapron3
#week22
#almonds

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦મિનીટ
૪
  • 4 ટેબલ સ્પૂનબગરુ
  • ૪ ટે સ્પૂનઘી
  • 200 ગ્રામઘઉંનો લોટ
  • 1મધ્યમ વાટકી ગોળ
  • 450-500મીલી પાણી
  • 1/2ચમચી ઇલાયચી પાઉડર
  • 2 ચમચીબદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦મિનીટ
  1. 1

    ઘી બનાવેલા વાસણમાં જેમાં બગરુ વધ્યું છે તેમાં બાકીનું ઘી ઉમેરી લો. તેમાં ઘઉંનો લોટ ઉમેરી અને ધીમા તાપે ગુલાબી રંગનો શેકો એક તપેલીમાં પાણી લઈ તેમાં ગોળ સમારીને ઉમેરો અને મધ્યમ તાપ પર પાણીને ગરમ કરવા મૂકો. પાણીમાં બબલ્સ આવે ત્યાં સુધી પાણી ગરમ કરો.

    શીરો રેસીપી સ્ટેપ1ફોટો
    શીરો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ શેકાઈ જાય ત્યારે તેમાં પાણી ઉમેરી લો. બધું પાણી બળી જાય ત્યાં સુધી સરસ મિક્સ કરો.પાણી બળી જશે એટલે મિશ્રણ પેન છોડી લેશે.મિશ્રણ Pan છોડી જાય ત્યારે શીરો થઈ ગયો છે એમ સમજવું. હવે તેમાં ઈલાયચી પાઉડર અને બદામ ઉમેરો.તમારા મનગમતા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો આ ગોળ નો શીરો હેલ્ધી અને સરસ ટેસ્ટી પણ લાગે છે!!

    શીરો રેસીપી સ્ટેપ2ફોટો
    શીરો રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Desai
Megha Desai @cook_19228128
પર June 21, 2020 08:48
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિરો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  3. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. મીની ચોકો લાવા કેક(Mini choco lava cake recipe in Gujarati)
  1. વઘારેલી ખીચડી
  2. દાણા નુ શાક
  3. થેપલા
  4. ફૂલવડી (Fulvadi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12949689
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close