કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ ફ્રૂટ શ્રીખંડ(mix fruit shrikhand in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ ફ્રૂટ શ્રીખંડ(mix fruit shrikhand in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ ફ્રૂટ શ્રીખંડ(mix fruit shrikhand in Gujarati)

Karishma Patel
Karishma Patel @kinjalpatel
Gandhinagar

#માઇઇબુક
#વિકમીલ૨

#માઇઇબુક
#વિકમીલ૨

વધુ વાંચો

મિક્સ ફ્રૂટ શ્રીખંડ(mix fruit shrikhand in Gujarati)

Karishma Patel
Karishma Patel @kinjalpatel
Gandhinagar

#માઇઇબુક
#વિકમીલ૨

#માઇઇબુક
#વિકમીલ૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ સર્વ
  • 1 કિલોદહીં (અહિયાં અમૂલ નું તૈયાર દહીં વાપરેલ છે)
  • 1 કપકે જરૂર મુજબ ખાંડ
  • 1 કપસફરજન, કેરી અને કેળા ની પેસ્ટ
  • અડધો કપ સમારેલી બદામ,કાજુ અને દ્રાક્ષ
  • 5-7ઈલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાત્રે દહીંને પાતળા કપડામાં વીંટી લટકાવી દો. જેથી સવારે મસ્કો તૈયાર થઈ જાય.

    મિક્સ ફ્રૂટ શ્રીખંડ(mix fruit shrikhand in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સવારે 1/2 સફરજન,કેરી અને એક કેળુ બધાને અલગ અલગ ગ્રાઇન્ડ કરી લો તથા સૂપની ગરણી થી ગાળી લો જેથી રેસાં ના રહે.

    મિક્સ ફ્રૂટ શ્રીખંડ(mix fruit shrikhand in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ ફ્રૂટ શ્રીખંડ(mix fruit shrikhand in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તૈયાર થયેલ મસ્કાને હલાવી તેના જરૂર મુજબ દળેલી ખાંડ ઉમેરાતા જાઓ. ને એક જ બાજુથી હલાવતા જાઓ. ખાંડ અને મસ્કો બંન્ને મિક્સ થઈ જાય ત્યાર બાદ તેમાં મિક્સ ફ્રૂટ ઉમેરી ને હલાવી દો. હવે તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરી હલાવતા જાઓ. હવે તેમાં પીસેલી ઈલાયચી, ડ્રાય ફ્રુટ ઉમેરી લો.

  4. 4

    હવે શ્રીખંડ ને ફ્રીજમાં ચાર કલાક સુધી ખુલ્લું રાખી ને સેટ થવા દો. જેથી મોઈશ્ચર ના રહે. હવે એક કાચના ડબામાં કાઢી કલાક જેટલું ફ્રીજરમાં સેટ થવા દો.

    મિક્સ ફ્રૂટ શ્રીખંડ(mix fruit shrikhand in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ ફ્રૂટ શ્રીખંડ(mix fruit shrikhand in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    (આમાં ફ્રૂટ નો પલ્પ હોવાથી થોડો ઢીલો શ્રીખંડ બને જો ફ્રીજની બહાર થોડો ટાઈમ રહે છે તો.)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Karishma Patel
Karishma Patel @kinjalpatel
પર June 21, 2020 18:15
Gandhinagar

ટિપ્પણીઓ (3)

ZMA
ZMA @zesty5
June 27, 2020 18:49
Yummy Shrikhand. 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફળ શ્રીખંડ ફ્રુટ શ્રીખંડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  3. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. મીની ચોકો લાવા કેક(Mini choco lava cake recipe in Gujarati)
  1. શીંગ ના લાડુ(Sing na ladu recipe in Gujarati)
  2. મગ ની દાળ ના પુડલા(mag ni dal na pudla in Gujarati)
  3. ઈન્સ્ટન્ટ રસમલાઈ (Instant Rasmalai Recipe in Gujarati)
  4. તીખી પૂરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12956823
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close