કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળવડા(dalvda in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળવડા(dalvda in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળવડા(dalvda in Gujarati)

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani

#Goldenapron3 week 21 spicy

#Goldenapron3 week 21 spicy

વધુ વાંચો

દાળવડા(dalvda in Gujarati)

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani

#Goldenapron3 week 21 spicy

#Goldenapron3 week 21 spicy

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ વાટકીમગની ફોતરા વાળી દાળ
  • ૧ વાટકીચણા દાળ
  • ૧ વાટકીમોગર દાળ પીળી
  • ૨ ટુકડાઆદુ,
  • ૫તીખા મરચા,
  • ૪મોટી ડુંગળી
  • ૬કળી લસણ
  • ૨ ચમચીમરીનો ભુકો
  • ૨ ચમચીમરચું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠુ
  • ચપટીખાવાનો સોડા
  • ૨ ચમચીલીંબુનો રસ
  • તળવા માટે તેલ
  • હુંફાળું પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી જ દાળ ને ૪ થી ૫ કલાક માટે અલગ અલગ વાસણ માં પલાળો. ૫ કલાક પછી જ્યારે બધી જ દાળ પલળી જાય એટલે પાણી નિતારી એક તપેલી લઈ લો..આદુ,મરચા લસણ ડુંગળી ને ક્રશ કરી તૈયાર રાખો. બધી જ દાળને મિક્સર મા નાખી કરકરુ મિશ્રણ તૈયાર કરો. જો પાણી નાખવાની જરૂર પડે તો હુંફાળું નાખવું.

    દાળવડા(dalvda in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળવડા(dalvda in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળવડા(dalvda in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તૈયાર કરેલા મિશ્રણ માં મીઠું મરીનો ભુકો અને મરચું પાઉડર ઉમેરો..અને ક્રશ કરેલા આદુ મરચા ડુંગળી અને લસણ પણ નાખી બધું મિક્સ કરો..હવે ખાવાનો સોડા અને તેના પર લીંબુનો રસ ઉમેરો બરાબર મિક્સ કરો.

    દાળવડા(dalvda in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળવડા(dalvda in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળવડા(dalvda in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગેસ પર તેલ ગરમ કરવા મૂકો બરાબર ગરમ થાય પછી જ વડા તળવા..થોડીવાર ધીમા તાપે તળવા.સરસ બ્રાઉન રંગના થાય એટલે ડિશ માં કાઢી સર્વ કરો.

    દાળવડા(dalvda in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળવડા(dalvda in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani
પર July 05, 2020 12:04

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળવડા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla recipe in Gujarati)
  1. આલુ મટર સ્ટફ ગ્રીલ સેન્ડવીચ (Alu matar stuffed grill sandwich recipe in Gujarati)
  2. કઢી(kadhi recipe in Gujarati)
  3. સેન્ડવીચ ઈડલી
  4. વેજ બોક્સ પફ (veg box puff recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12983548
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close