કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati )
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી મુખ્ય ફોટો

કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati )

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani

#Goldenapron3 week 19

#Goldenapron3 week 19

વધુ વાંચો

કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati )

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani

#Goldenapron3 week 19

#Goldenapron3 week 19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીઘઉંનો લોટ
  • ૧ વાટકીસૂકા નાળિયેર નો ભૂકો
  • ૧ વાટકીખાંડ
  • ૧ નાની વાટકીકોર્નફ્લોર
  • દોઢ ગ્લાસ પાણી સહેજ હુંફાળું કરેલું
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • 1/2વાટકી સુકામેવાનો ભૂકો
  • ૪ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં ઘઉંનો લોટ લો..તેમાં એક વાટકી જેટલું હુંફાળું પાણી ઉમેરો.

    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેને બરાબર મિક્સ કરો અને ૧ કલાક માટે ઢાંકીને રાખી દો.

    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ ઓન કરી તેના પર એક કઢાઈ માં ખાંડ નાખો તેમાં ૧ વાટકી પાણી નાખી ખાંડ ઓગળે એટલે લીંબુનો રસ ઉમેરો.આમાં કોઈ એકતાર કે બે તાર ની ચાસણી કરવાની નથી ગેસ એકદમ ધીમો રાખી હલાવતા રહો.

    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કોર્નફ્લોર લઈ તેમાં 1/2વાટકી જેટલું હુંફાળું પાણી મિક્સ કરો બરાબર હલાવો ગાંઠા રહેવા ના જોઈએ.હવે જે ઘઉંનો લોટ એક કલાક માટે રાખ્યો હતો તે ખોલી ને જોશો તો તેમાં પાણી ઉપર આવી ગયું હશે જેને આપણે નિતારી લેવાનું છે.

    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક થાળીને ઘી વડે ગ્રીસ કરીને તૈયાર રાખો.ધીમા ગેસ પર ઓગળેલી ખાંડ માં વારાફરતી બંને લોટ ઉમેરી દો અને હલાવતા જાઓ ખાસ ધ્યાન રાખો કે ગાંઠા ના પડે.ગેસ ધીમો ઓન જ રાખવાનો છે.

    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ5ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ5ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બંને લોટ બરાબર મિક્સ થવા દો. તેમાં ચાર ચમચી ઘી નાખો.

    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ6ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ6ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ7ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ7ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બધું મિક્સ થશે એટલે આ મિશ્રણ થોડું થીક બની જશે..ગ્રીસ કરેલી થાળીમાં મિશ્રણને પાથરી દો ઉપર થોડા કાજુ બદામ ની કતરણ નાખી સજાવો. લગભગ એક કલાક ઠંડુ પડવા દો પછી કાપા પાડો.

    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ8ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ8ફોટો
    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સર્વ કરો.(ફૂડ કલર પણ એડ કરી શકો છો)

    કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati ) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani
પર July 05, 2020 11:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર Sweets સ્લાઇસ હલવો

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla recipe in Gujarati)
  1. પાલક પનીર(palak paneer in Gujarati)
  2. સમોસા(samosa in Gujarati)
  3. પાત્રા(patra in Gujarati)
  4. મસાલાવાળા તળેલા મગ(masala mug in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12983601
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close