કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસમ (Rasam Recipe In Guajarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસમ (Rasam Recipe In Guajarati) રેસીપી મુખ્ય ફોટો

રસમ (Rasam Recipe In Guajarati)

Rubina Dodhia
Rubina Dodhia @cook_22396958

સોઉથ ઇન્ડિયન ડિશ. ખાટી તેમજ તીખી અને થોડીક મીઠી. એક જાત નો સૂપ. હેલ્થી એન્ડ ઇમ્યુનિટી બૂસ્ટ
#GA4
#week1

સોઉથ ઇન્ડિયન ડિશ. ખાટી તેમજ તીખી અને થોડીક મીઠી. એક જાત નો સૂપ. હેલ્થી એન્ડ ઇમ્યુનિટી બૂસ્ટ
#GA4
#week1

વધુ વાંચો

રસમ (Rasam Recipe In Guajarati)

Rubina Dodhia
Rubina Dodhia @cook_22396958

સોઉથ ઇન્ડિયન ડિશ. ખાટી તેમજ તીખી અને થોડીક મીઠી. એક જાત નો સૂપ. હેલ્થી એન્ડ ઇમ્યુનિટી બૂસ્ટ
#GA4
#week1

સોઉથ ઇન્ડિયન ડિશ. ખાટી તેમજ તીખી અને થોડીક મીઠી. એક જાત નો સૂપ. હેલ્થી એન્ડ ઇમ્યુનિટી બૂસ્ટ
#GA4
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3-4કળી લસણ
  2. 1 ઈંચ અદરક
  3. 2 નંગ ટામેટાં
  4. 2 ચમચી આંબલી નો પલ્પ
  5. 2 ચમચી બારિક સમરેલલી કોથમીર
  6. વઘાર માટે
  7. 1 ચમચી તેલ
  8. 1 ચમચી રાઈ
  9. 1 ચમચી જીરું
  10. 1 ચમચી કડીપતા
  11. 1 નંગ સૂકા લાલ મરચા
  12. 1 ચમચી સમારેલી કોથમીર
  13. 1 ચમચી ગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઍક મિક્સર ના જાર માં લસણ અદરક જીરું ટામેટાં આંબલી નાંખી બારિક પીસી લેવું.

    રસમ (Rasam Recipe In Guajarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસમ (Rasam Recipe In Guajarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઍક પૅન લાઇ તેમાં તેલ નાખવું તેલ ગરમ થાય તેમ રાઈ સુકા લાલ મરચાં સૂકું કડી પટો નાખી તેમાં બનાવેલ બારિક પલ્પ ઉમેરવુ.

    રસમ (Rasam Recipe In Guajarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસમ (Rasam Recipe In Guajarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    2 ગ્લાસ પાણી નાખી નમક નાખી ઊકળવા દેવું. થોડોક પિંચ ગોળ નાખી 5 મિનિટ સલૉ ગેસ પર ઉકાળો. કોથમીર થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વે કરો. તેને સૂપ ની જેમ અથવા રાઇસ સાથર સર્વ કરવું

    રસમ (Rasam Recipe In Guajarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસમ (Rasam Recipe In Guajarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો ત્યાર છે રસમ. ગરમ ગરમ સર્વ કરવું.

    રસમ (Rasam Recipe In Guajarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rubina Dodhia
Rubina Dodhia @cook_22396958
પર September 20, 2020 20:32

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
September 21, 2020 05:23
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. વેજીટેબલ કોલ્હાપુરી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Kolhapuri Recipe in Gujarati)
  1. ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in Gujarati)
  2. હાઈડ & સીક મિલ્ક શેક (Hide & Seek Milk Shake recipe In Gujarati)
  3. આલૂ મટર પનીર (Aloo Mutter Paneer recipe In Gujarati)
  4. દૂધી - સરગવા નો સૂપ (Dudhi & Saragva Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12987902
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close