કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાપસી (lapasi recipe in gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાપસી (lapasi recipe in gujarati રેસીપી મુખ્ય ફોટો

લાપસી (lapasi recipe in gujarati

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot

#વીકમિલ2
લાપસી એક એવી મીઠાઈ છે બનાવતા હોયે ને જો પાણી વધી જાય તો લાપસી છૂટી થાશે નઈ ને ખાવામાં પણ મજા આવે નઈ મારાં દાદી યે મને શીખવાડી છે છૂટી લાપસી, ને લાપસી બધા ને ભાવતી જ હોય છે તો આજે હું લાપસી બનાવવાની છું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15-20મિનિટ
2serving
  • 1મોટો બાઉલ જાડો લોટ (ઘઉંનો)
  • 1બાઉલ ઘી
  • ટેસ્ટ મુજબ ગોળ
  • અડધોથી ઓછો બાઉલ પાણી
  • 2 ચમચીતેલ
  • ગાર્નીસિંગ માટે કાજુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15-20મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ લો તેમાં તેલ નું મોણ દહીં પછી એક કડાઈ લો ગેસ ધીમો રાખી લોટ કડાઈ માં નાખી સેકી લો આછો ગુલાબી કલરનો સેકી લો.

    લાપસી (lapasi recipe in gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    લાપસી (lapasi recipe in gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    લાપસી (lapasi recipe in gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી લોટ કાઢી તે કડાઈમાં તેલ લગાવી ગોળ નું પાણી નાખી સરસ ઉકાળવા દો(પાણી લોટ હોય તેનાથી 1/2 જ લેવું જો પાણી વધી જાશે તો લાપસી છૂટી થશે નઈ ને પિંડા જેવી થાશે એટલે માપ લઈને જ પાણી લેવું જેથી કરી લાપસી દાણેદાર થાશે)પછી તેમાં સેકેલો લોટ નાખી વેલણથી ખાડા પાડી લો ને 5-7 મિનિટ ઢાંકણ ઢાંકી દો પછી વેલણથી હલાવી લો બરાબર હલાવવુ.

    લાપસી (lapasi recipe in gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    લાપસી (lapasi recipe in gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    લાપસી (lapasi recipe in gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ઘી નાખો ને સેકી લો થોડીવાર માટે, ઘી ઓછું લાગે તો ફરીથી નાખો ને સેકતા જાવ, પછી તેને નીચે ઉતારી સર્વિંગ બાઉલમાં કાઢી લો ને સર્વ કરો તો તૈયાર છે આપડી લાપસી.

    લાપસી (lapasi recipe in gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    લાપસી (lapasi recipe in gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    લાપસી (lapasi recipe in gujarati રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર June 25, 2020 05:50
Rajkot
#Housewife
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
June 25, 2020 07:56
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કંસાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેડ મેયોનીઝ (homemade mayonnaise)
  2. નાનખટાઇ(Nankhatai recipe in Gujarati)
  3. લચ્છાદાર મૈગો રબડી(lachcha daar mango rabdi inGujararti)
  4. બોમ્બે આઈસ હલવો (bombay ice hlva recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ માલપુઆ=(instant malpuva in Gujarati)
  1. પેરી પેરી સ્પાઇસ (Peri Peri spice recipe in Gujarati)
  2. મસાલા પાપડ ચાટ (Masala papadchat in gujarati)
  3. દૂધી નો હલવો (dudhi no halvo recipe in Gujarati)
  4. ગ્રીષ્મી રાબ(grishmi rab recipein Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12990657
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close