મસાલા પાપડ ચાટ (Masala papadchat in gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#goldenappron3
#week23#papad
#માયઈબુકપોસ્ટ8
અહીં મેં ચોખા ના લોટ ના ખીચીયા પાપડ નો ઉપયોગ કર્યો છે.

મસાલા પાપડ ચાટ (Masala papadchat in gujarati)

#goldenappron3
#week23#papad
#માયઈબુકપોસ્ટ8
અહીં મેં ચોખા ના લોટ ના ખીચીયા પાપડ નો ઉપયોગ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. ચાટ માટે
  2. 1/વાટકી મગ ફણગાવેલા
  3. 1/2 વાટકીચણા
  4. 1/2 વાટકીબાફેલા મકાઈ ના દાણા
  5. 8-10હાર્ટ શેપ ના ખીચીયા પાપડ
  6. 1મોટી સમારેલી ડુંગળી
  7. 1મોટુ સમારેલું ટામેટું
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીમરચું પાઉડર
  10. 2-3 ચમચીટામેટાં સોસ
  11. 1 ચમચીમાયોનીઝ
  12. ગાર્નિશ માટે
  13. 1 વાટકીસેવ
  14. ખજૂરઆમલી ની ચટણી
  15. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ હાર્ટ શેપ ના ખીચીયા પાપડ તેલ માં તળી લેવા. (તમારી પાસે જે ઘર માં ખીચીયા પાપડ હોય ઈ લઇ શકો છો. ના હોય તો સાદા પાપડ નો પણ ઉપયોગ કરી શકાય છે.)

  2. 2

    મગ, ચણા, અને મકાઈ ના દાણા ને બાફી લેવા. ત્યારબાદ એક વાસણ માં બધા ને નાખી તેમાં ચાટ મસાલો, મરચું પાઉડર, લીંબુ નો રસ, મીઠુ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં માયોનીઝ,ટામેટા સોસ ઉમેરી મિક્સ કરી લેવું. ડીશ માં પાપડ ગોઠવી. તેના પર આ સ્ટફિન્ગ મૂકવું.

  4. 4

    ત્યારબાદ તેના પર ખાજુઅમલી ની ચટણી નાખી સેવ ભભરાવી દેવી. તેના પર ધાણાભાજી નાખી તરતજ સર્વ કરવું. જયારે સર્વ કરવું હોય ત્યારેજ બનવું નહિ તો પાપડ પલળી જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes