ગ્રીષ્મી રાબ(grishmi rab recipein Gujarati)

Lekha Vayeda
Lekha Vayeda @lekh
દ્વારકા

ગ્રીષ્મી રાબ(grishmi rab recipein Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2ચમચા ઘઉં નો લોટ
  2. 2-1/2ઘી
  3. ચપટીઅજમાં
  4. 2/3લવિંગ
  5. કટકો તજ
  6. નાનો કટકો ગોળ
  7. સૂકા નારિયેળ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ઘી મૂકી તેમાં લોટ નાખો અને લોટ ને સેકી લો.ડાર્ક બદામી થઈ એટલે તેમાં અજમાં,લવિંગ,અને તજ ઉમેરો.

  2. 2

    હવે તેમાં પાણી ઉમેરો.અને તેમાં ગોળ ને સમારી ને નાખો.ઉપર થી સૂકા નારિયળ ની કતરણ ભભરાવો.ગોળનો ટેસ્ટ ના ભાવે તો ખાંડ પણ ઉમેરી શકો.ગ્રીષ્મ ઋતુમાં આ રાબ ખૂબ ગુણકારી છે.બાજરાના ઢેબરાં સાથે ખૂબ સારી લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lekha Vayeda
પર
દ્વારકા

Similar Recipes