બેસન સેવ ચીકી(Besan sev Chikki recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડ ને એક કડાઈ માં નાખો અને ઓગળી ને બ્રાઉન રંગ ની થાય એટલે તરત ગોળ નાખો અને 2 મિનિટ હલાવો
- 2
હવે તેમાં સેવ નાખો અને હલાવો અને સાથે થોડું ઘી પણ નાખો
- 3
હવે રસોડા ના પ્લેટફોર્મ પર ઘી લગાડો અને આ ચિક્કી નું મિશ્રણ તેના પર પાથરો અને વાટકા થી કે ચમચા થી આ મિશ્રણ ને ફેલાવો કે જેથી ચિક્કી પાતળી ને સરસ થાય અને ચિક્કી ગરમ સેજ હોય ત્યાં જ તેમાં પીસ પાડી લો
- 4
તૈયાર છે સેવ ની ચિક્કી આ ચિક્કી ખાવામાં ખુબજ સરસ લગે છે ખબર જ નથી પડતી કે આમાં બેસન ની સેવ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016581













ટિપ્પણીઓ (2)