તંદૂરી મોમો ::: (Tandoori Momo recipe in Gujarati)

તંદૂરી મોમો ::: (Tandoori Momo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં મીઠું નાખી પાણીથી પરોઠા જેવો લોટ બાંધી ૨૦,મિનીટ ઢાંકી રહેવા દેવો.
- 2
કોબીજ ને ચોપરમા બારીક ચોપ્ડ કરી લેવા. પછી એક વાડકાને ગરમ કરી તેમા કોબીજ ને સાતળી લેવા જેથી કોબીજ નુ પાણી બળી જાય.પછી બીજા વાડકામાં ૨ ચમચી તેલ ગરમ થાય છે તેમા આદુ- લસણ - મરચાની પેસ્ટ સાતળી કોબીજ મા ઉમેરી દેવી,સાથે મરી પાઉડર અને મીઠું પણ ઉમેરી દેવુ.
- 3
મસાલા કરી કોબીજ ને હલકા હાથે મિકસ કરી લેવુ.
- 4
હવે મેંદાના લોટ ને મસળીને નાના લુઆ કરી, પૂરી વણી ને તેમા એક ચમચી સ્ટફિંગ મૂકી મોમો વાળીને તૈયાર કરવા,
- 5
મોમો ને સ્ટીમરમાં તેલથી ગ્રીસ કરેલી ચારણીમાં મૂકી ૧૦ મિનીટ માટે સ્ટીમ કરવા, ૧૦ મિનીટ પછી મોમો ને કાણા વાળી જાળી પર મૂકી ઠંડા પડે એટલે પતળા કાપડ પર મૂકી ડબ્બામાં મૂકવા.
- 6
હવે એક કઢાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં મોમો ને ગોલ્ડન તળી લેવા, પછી એક વાડકામાં૨ ચમચા તેલ મૂકી લસણ - મરચાની પેસ્ટ નાખી બે મિનિટ સાતળવુ.
- 7
પછી તેમા કાંદા બે મિનીટ સાતળી કેપ્સીકમ નાખી સાતળવા બે મિનીટ પછી તેમા બધા સોસ ઉમેરી લેવા.
- 8
બધા મસાલા બરાબર મિકસ થાય એટલે તેમાં તળેલા મોમો ઉમેરી મિકસ કરી કોર્નફ્લોર ની સ્લરી નાખી બધુ બરાબર મિકસ કરવુ. મિકસ થયા બાદ કોથમીર ભભરાવી સર્વ કરવુ.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોમો મુઘલાઈ પરાઠા(momo mughlai paratha Recipe in gujarati)
#goldenapron3#week23#માઇઇબુક#પોસ્ટ9 Krishna Hiral Bodar -
-
વેજ. સ્પ્રિંગ રોલ્સ (Veg Spring Rolls Recipe In Gujarati)
આ વાનગી નાના થી મોટા બધા ને ભાવે છે અને તેમાં ઘણા બધા શાકભાજી નો ઉપયોગ થાય છે. તેથી બાળકો માટે પણ સારી પણ છે. Nehal Acharya -
ફુદીના-કેરીના ઘુઘરા (Pudina - keri na Gugra recipe in Gujarati)
#goldenapron3 #week23 #pudina Vidhya Halvawala -
-
-
ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
ભાખરવડી(bhakhrvadi recipe in Gujarati)
#RC1પલકજી એ શીખવેલ લાઈવ ઝુમ કુકીંગ કલાસ પર ટેસ્ટી અને ક્રિસ્પી, ખુબ જ મજા આવી અને સરસ શીખવેલ. Avani Suba -
-
વેજ પનીર મોમોસ (veg paneer momos in gujarati)
#goldenapron3#week23#માઇઇબુક#પોસ્ટ૪ bhuvansundari radhadevidasi -
-
-
-
-
ટોફુ વાળું ચીલી પનીર
#હેલ્થીફૂડ #હેલ્દીફૂડચીલી પનીર મા પનીર લઈને બનાવાય છે પણ મે પનીર ની જગ્યાએ ટોફુ જે વધુ હેલ્થી છે તેનો ઉપયોગ કર્યો છે. Bijal Thaker -
-
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
મંચુરિયન ખૂબ ફેમસ રેસીપી છે દરેક સિટીમાં બને છે અને ખુબ ટેસ્ટી લાગે છે અમારા સિટીમાં પણ ખૂબ જ ખવાય છે અને તેથી વારંવાર બને છે.#CT Rajni Sanghavi -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
તંદૂરી ઈડલી (Tandoori Idli Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati#LO Unnati Desai -
-
-
-
મસાલા બ્રેડ
#વધેલા બ્રેડ (પાઉ) માંથી સરળતાથી બનાવી શકાય એવી અને બધાને પંસદ આવે એવી આ #મસાલા_બ્રેડ ચા સાથે માણો. Urmi Desai -
-
લીલવાના ઘૂઘરા(Leelvana Ghughra Recipe in Gujarati)
#GA4 #Week4 #Gujaratiગુજરાતીઓનુ મનપસંદ ફરસાણ તરીકે તુવેર દાણા/લીલવા ઘૂઘરા / કચોરીતુવેરના દાણા ક્રશડ કરી મસાલા ઉમેરી બનાવવામાં આવતા પૂરણ/સ્ટફીંગને મેંદાની/ઘંઉ ની પુરીમાં ભરી ઘૂઘરા/કચોરી એ ફરસાણ તરીકે મારા દરેકને ભાવતી વાનગી છે. અને સાથે ગળ્યું તો કંઈક બનાવવાનું નક્કી જ હોય. એટલે આજે ગળ્યા માં મારી દીકરીને ભાવતો રવાનો ચોકલેટ ફલેવર શીરો.નવીનતામા ઘૂઘરા નું પૂરણ અને પડ માટે બાંધેલા લોટને મિક્સ કરી પૂરી બનાવી છે જે મારા બાળકોને ખૂબ ભાવે છે.જ્યારે પણ લીલવાના ઘૂઘરા/કચોરી બને ત્યારે આ રીતે પૂરી પણ સાથે બનાવવાની. તમે પણ બનાવી જોજો સરસ લાગે છે. Urmi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ (7)