સિંધી કોકી(SINDHI SPECIAL DAHI KOKI(THEPLA)

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#માઇઇબુક પોસ્ટ ૧૯

સિંધી કોકી(SINDHI SPECIAL DAHI KOKI(THEPLA)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક પોસ્ટ ૧૯

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપધઉ નો લોટ
  2. ૨ ચમચીબેસન
  3. ધી ૧ ચમચી‌‌ મોણ માટે
  4. ૧/૨ ચમચીકસુરી મેથી
  5. ૧ ચમચીલીલા ધાણા
  6. કાદો બારીક કાપેલુ ૧
  7. લીલુ મરચુ ૧ નાનુ કાપેલુ
  8. ૧/૪ ચમચીખાડ‌
  9. ૧ ચમચીતલ
  10. ૧/૨ ચમચીઅજવાઈન
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. ૧/૨ ચમચીલાલ મરચા પાઉડર
  13. ૧/૪ ચમચીહળદર
  14. ૧/૪ ચમચીઆમચુર પાઉડર
  15. જીરૂ ૧/૨ ચમચી‌
  16. પાણી જરૂર મુજબ લોટ બાધવા માટે
  17. **********
  18. દહીં સવિગૅ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્થમ‌ ધઉ ના લોટ મા ધી અને બધા મસાલા,કાદો,કસુરી મેથી,લીલા ધાણા,લીલા મરચા નાખી જરૂર મુજબ પાણી નાખી સોફટ લોટ બાધી લો.

  2. 2

    લોટ માથી ગોળ રોટલી વણી તેને તવા પર શેકી લો.

  3. 3

    તૈયાર છે સીધી સ્પેશિયલ કોકી / થેપલા.

  4. 4

    દહીં સાથે આ થેપલા ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272
પર

Similar Recipes