#વિકમીલ૨
દહીં, મેંગો પલ્પ, ખાંડ ને એકદમ મિક્ષ કરો.
પછી તેમાં કેસર વાળું દૂધ, ઇલાયચી પાઉડર, ડ્રાય ફ્રુટ નાખી મિક્ષ કરો.
પછી તેને ફ્રીજ માં ઠંડુ કરવા રાખો. પછી ઉપર થી પાકી કેરી ના ટુકડા નાખી ઠંડુ સવઁ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (6)