મેંગો મઠો(mango matho recipie in gujarati)

Purvi Ramani
Purvi Ramani @purvi1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપદહીં પાણી નીતારેલુ
  2. ૧|૨ કપ મેંગો પલ્પ
  3. ૧|૪ કપ ખાંડ
  4. ૧|૨ કપ પાકી કેરી ના ટુકડા
  5. ૧ ચમચીકેસર વાળું દૂધ
  6. ૧|૮ ચમચી ઇલાયચી પાઉડર
  7. ૨ ચમચીમિક્ષ ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં, મેંગો પલ્પ, ખાંડ ને એકદમ મિક્ષ કરો.

  2. 2

    પછી તેમાં કેસર વાળું દૂધ, ઇલાયચી પાઉડર, ડ્રાય ફ્રુટ નાખી મિક્ષ કરો.

  3. 3

    પછી તેને ફ્રીજ માં ઠંડુ કરવા રાખો. પછી ઉપર થી પાકી કેરી ના ટુકડા નાખી ઠંડુ સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Ramani
Purvi Ramani @purvi1
પર

ટિપ્પણીઓ (6)

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
Mam I am your big big fan...I love the way you present your dishes

Similar Recipes