ગુલાબ લડુ (Gulab ladu in Gujarati recipe)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

#વીકમીલ૨
#સ્વીટ
#પોસ્ટ ૫
#માઇઇબુક
#પોસ્ટ ૧૯
ગુલાબ ઉનાળામાં બહુ જ ઠંડા એટલે મેં બનાવ્યા બધા મિત્રો માટે ગુલાબ ના લાડુ.

ગુલાબ લડુ (Gulab ladu in Gujarati recipe)

2 કમેન્ટ્સ કરેલ છે

#વીકમીલ૨
#સ્વીટ
#પોસ્ટ ૫
#માઇઇબુક
#પોસ્ટ ૧૯
ગુલાબ ઉનાળામાં બહુ જ ઠંડા એટલે મેં બનાવ્યા બધા મિત્રો માટે ગુલાબ ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૨ મીનીટ
  1. 1બાઉલ ગુલાબ પાંદડી
  2. 1/3બાઉલ મિલ્ક મેડ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૨ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે મિલ્ક મેડ ને ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે ગુલાબ ની પાંખડી ઉમેરો.

  2. 2

    હવે હલાવતા રહો.વાસણ માં થી છુટવા લાગે એટલે ગેસ બંધ કરી હલાવતા રહેવું.વાસણ ગરમ હોય એટલે.હવે લાડુ વાળવા.તૈયાર છે ગુલાબ લડુ.રેડી ટુ સવૅ.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

Similar Recipes