મીંટી પનીર પાપડ રોઝ(Minty paneer papas Rose)

Chhaya Thakkar @chhayi70
#goldenapron3
પાપડ,મિન્ટ
#માઇઇબુક
પોસ્ટ11
મીંટી પનીર પાપડ રોઝ(Minty paneer papas Rose)
#goldenapron3
પાપડ,મિન્ટ
#માઇઇબુક
પોસ્ટ11
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોપર માં પનીર,ફુદીનો,આદું લઈને પીસી લો.તેમા ચીલી ફલેકસ,મરી પાઉડર,લીંબું નો રસ,મીઠું ઉમેરી બરાબર મીક્ષ કરી લો.
- 2
ઍક બાઉલ માં કાઢી લો. હવે નાના 6 પાપડ ને પાણી માં બોળીને કાઢી લઈને ઍક પર એક ગોઠવી વચ્ચે પનીર નુ પુરણ પાથરી ધીમેથી વાળી લો.
- 3
(અહી મેં અળદ ના મરી પાપડ ને ગોળ કાપીને વાપર્યા છે)
- 4
હવે જરૂર પડે તો સહેજ પાણી લગાવી બન્ને ધાર ને ચોટાડી દો.અને ગોળ પિલ્લુ વાળી દો. આ રીતે બાકીના પણ 6-6 પાપડ કરી રોઝ બનાવી લો.
- 5
હવે ગરમ તેલમાં મુકી ઉપર પણ ગરમ તેલ રેડતા જાવ અને તળી લો.
- 6
પછી સહેજ ધીમેથી ઊંધુ કરી તેલ રહ્યું હોય તો નીતારી લો.
- 7
હવે મધમા લીબું નો રસ ઉમેરી બરાબર મીક્ષ કરી બનાવેલ પાપડ પર રેડી સજાવી ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036060


















ટિપ્પણીઓ