શેર કરો

ઘટકો

  1. 1નાનું કાચું પપૈયું
  2. 3વાટકા ખાંડ
  3. 1 નાની ચમચીફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાચા પપૈયાં ને ધોઈ, છાલ ઉતારી અને એની નાની કટકી સમારી અને પાણી માં બાફી લો.

  2. 2

    સાથે બીજી તપેલીમાં ખાંડ ની ચાસણી તૈયાર કરો. અને તે ચાસણી માં તમારી પસંદગી મુજબ ફૂડ કલર નાખી મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ બાફેલી પપૈયાં ની કટકી ચાસણી માં નાખી 6-7 કલાક માટે રહેવા દો.

  4. 4

    ત્યારબાદ તેને ચારણીમાં ગાળી ૧ કપડાં માં અથવા ડીશ માં છૂટી કરી લો.

  5. 5

    ૧ દિવસ સુધી પંખા નીચે સુકાવા દો. અને તૈયાર છે રંગબેરંગી ટૂટી ફ્રૂટી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krimisha99
Krimisha99 @cook_24610479
પર

Similar Recipes