કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોકોનટ જામુંન લાડુ(coconut jambu ladu in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોકોનટ જામુંન લાડુ(coconut jambu ladu in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોકોનટ જામુંન લાડુ(coconut jambu ladu in Gujarati)

mitesh panchal
mitesh panchal @mitesh_1469

#માઇઇબુક
આમ તો કોકોનટ ના લાડુ તો અલગ અલગ રીતે બનાવતાજ હોઈએ છીએ પણ આ એક નવો સ્વાદ મેં બનાવ્યો અને ખાવામાં બહુજ સ્વાદિષ્ટ હોય છે

#માઇઇબુક
આમ તો કોકોનટ ના લાડુ તો અલગ અલગ રીતે બનાવતાજ હોઈએ છીએ પણ આ એક નવો સ્વાદ મેં બનાવ્યો અને ખાવામાં બહુજ સ્વાદિષ્ટ હોય છે

વધુ વાંચો

કોકોનટ જામુંન લાડુ(coconut jambu ladu in Gujarati)

mitesh panchal
mitesh panchal @mitesh_1469

#માઇઇબુક
આમ તો કોકોનટ ના લાડુ તો અલગ અલગ રીતે બનાવતાજ હોઈએ છીએ પણ આ એક નવો સ્વાદ મેં બનાવ્યો અને ખાવામાં બહુજ સ્વાદિષ્ટ હોય છે

#માઇઇબુક
આમ તો કોકોનટ ના લાડુ તો અલગ અલગ રીતે બનાવતાજ હોઈએ છીએ પણ આ એક નવો સ્વાદ મેં બનાવ્યો અને ખાવામાં બહુજ સ્વાદિષ્ટ હોય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
  • 1 કપટોપરાની છીણ
  • 1/2 કપખાંડ
  • 1 કપદૂધ
  • 3 ચમચીઘી
  • 1/2 કપક્રશ જાંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી લો તેમાં ટોપરાની છીણ ઉમેરી ને ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી શેકીશું

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી ને બરાબર રીતે શેકાઈ જાય એટલે તેલ છૂટું પડી જશે ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો

  3. 3

    ખાંડ ઓગળી જાય એટલે તેમાં ક્રશ કરેલા જાંબુ ઉમેરો અને જાંબુ નું પાણી બળી જાય અને ઘી છૂટું પડી જાય એટલે મિશ્રણ ને ઠંડુ થવા મુકો

  4. 4

    ત્યારબાદ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે લાડુ જેવો ગોળ આકાર આપી અને ટોપરાની છીણ માં રગદોળી લો તો તૈયાર છે કોકોનટ જામુંન લાડુ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mitesh panchal
mitesh panchal @mitesh_1469
પર July 02, 2020 08:45

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર જાંબુ લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
  4. કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
  5. ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
  1. દૂધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarati)
  2. સરગવાની શીંગ ની કઢી(sargavana ni kadhi in Gujarati)
  3. સાબુદાણા ના વડા(sabudana vada in Gujarati)
  4. ફાફડા(fafad in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13060221
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close