સાબુદાણા ના વડા(sabudana vada in Gujarati)

Vaghela bhavisha @Bhavisha_13
સાબુદાણા ના વડા(sabudana vada in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબૂદાણા ને ધોઇને 1કલાક પલાળી રાખો હવે ચારણી માં પાણી નીતારી કોરા કપડાં માં નીકાળી દો અડધો કલાક માં સાબૂદાણા ના કોરા થઈ જશે
- 2
હવે બાફેલા બટાકા આદુ મરચા ની પેસ્ટ ક્રસ કરેલી શીંગ સાબૂદાણા કોથમીર લાલ મરચું પાઉડર મીઠું સ્વાદ મુજબ અને ગરમ મસાલો ઉમેરી ટીક્કી તૈયાર કરો. હવે ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન રંગની ટીક્કી તળી લો
- 3
બધી ટીક્કી તૈયાર થઇ જાય એટલે ટામેટાં સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
સાબુદાણા ની કટલેટ (Sabudana cutlet racipe in gujarati)
#Goldenapron3#Week25#માઇઇબુક#પોસ્ટ24#વિકમીલ3 Manisha Kanzariya -
-
-
-
-
-
-
મિક્સ વેજ. કબાબ (Mix veg. Kabab recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 4#માઇઇબુક#પોસ્ટ 16 Payal Mehta -
-
-
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
સ્ટફ્ડ સાબુદાણા ક્રોકેટ્સ(stuff sabudana cocetas in Gujarati)
#વિકમીલ3#માઇઇબુક#પોસ્ટ10 Anjana Sheladiya -
-
-
સાબુદાણા વડા (sabudana vada recipe in Gujarati)
ફરાળી વાનગી. ઉપવાસ સમયે બાળકો ને ખવડાવો સ્વાદિષ્ટ વાનગી. Liza Pandya -
-
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13059986
ટિપ્પણીઓ