સરગવાની શીંગ ની કઢી(sargavana ni kadhi in Gujarati)

Thakar asha @Ashucook_17613647
સરગવાની શીંગ ની કઢી(sargavana ni kadhi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની શીંગને ધોઈ કુકર માં ૩ સીટી વગાડી બાફી લો.
- 2
એક તપેલીમાં છાશ લો.તેમા થોડું પાણી નાખો.પછી તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ જીરૂ પાઉડર અને ચણાનો લોટ નાખી ઝેરવણી થી ઝેરવી લો.
- 3
એક કડાઈમાં તેલ અને ઘી લો.ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ જીરું અને લીમડાના પાન વાટેલું લસણ નાખી તૈયાર કરેલી કઢી નાખી થોડી વાર ઉકળવા દો ઉકળી જાય એટલે તેમાં સરગવાની શીંગ નાખી થોડી વાર રહેવા દો.
- 4
થઈ જાય એટલે તેને રોટલા અને આથેલા લીલા મરચા સાથે સર્વ કરો તો તૈયાર છે સરગવાની શીંગ ની કઢી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેસન ની ચટણી(કઢી)(besan ni Chutney recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક#સાઈડ Vishwa Shah -
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Gujarati Mithi kadhi in Gujarati)
Gujarati kadhi recipe in Gujarati#goldenapron3Shak n karis Ena Joshi -
-
-
-
ખટમીઠી કઢી [KhatMithi Kadhi Recipe in Gujarati]
#goldenapron3#week24#Kadhi#માઇઇબુક#પોસ્ટ14 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#goldenapron3#week24# kadhi#માઇઇબુક#પોસ્ટ૧૮ Sonal kotak -
મોરૈયા ની ખીચડી અને કઢી(moraiya ni khichdi and kadhi in Gujarati)
#goldenapron3#Week24#kadhi Kinjal Kukadia -
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR1#kathiyawadikadhi#kadhi#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
સરગવાની શીંગ અને બટાકા કરી
#goldanapron3#weak11.#poteto.#atta. આ કરી ખુબજ ટેસ્ટી લાગે છે સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. આ મે એક જાતે જ પોતાના પ્રયાસ થી જ કરી બનાવી છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં આજે અહીં સેર કરી છે. Manisha Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11677464
ટિપ્પણીઓ (2)