વેજિટેબલ ડ્રાય મંચુરિયન(vegetable dry manchurain in gujarati)

Ravina Kotak @ravina303
#goldenapron3
Week-22
#sause
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ, ગાજર, ડુંગળી કોર્ન ફ્લોર, મેંદો, લસણ ની પેસ્ટ, આજી નો મોટો, લીલું મરચું, નમક ને મરી બધું ભેગું કરી સરસ મિક્સ કરો
- 2
આપડા બનાવેલા બેટ૨ નું રાઉન્ડ બોલ્સ બનાવી એક પેન માં ઓઇલ લઈ ને ફ્રાય કરવા.
- 3
ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બોલ્સ ને ફ્રાય કરવા આપડા વેજિટેબલ બોલ્સ રેડી છે.
- 4
હવે આપડે સોસ બનાવીશું તેના માટે આપડે એક પેન માં ઓઇલ લેશું e ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી એડ કરી ને કૂક થવા દેવું ત્યાર બાદ લસણ આદુ મરચા ની પેસ્ટ નાખીશું ત્યાર બાદ કેપ્સીકમ ઉમેરીશું
- 5
ત્યાર બાદ તેમાં ૧૧/૨ કપ પાણી, સોયા સોસ, કોર્ન ફ્લોર, ટોમેટો કેચઅપ ને નમક એડ કરી કૂક થવા દેવું.
- 6
ત્યાર બાદ તેમાં સર્વ કરવાના થોડા ટાઈમ પેલા સોસ ગરમ કરી એમાં વેજિટેબલ બોલ્સ એડ કરી દેવા તો રેડી છે આપડા વેજિટેબલ ડ્રાય મંચુરિયન.
- 7
A
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13087735



















ટિપ્પણીઓ (4)