સોયા હનીબીસ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ સોયા ચંક ને ગરમ પાણીમાં દસેક મિનિટ ઉકાળી લો. સોયા ચંક ચડી જાય ત્યાર બાદ પાણી નિતારી લો. હવે સોયા ચંક ને મિકચર માં ગ્રાઇન્ડ કરી લો અથવા હાથ વડે મસળી લો.
- 2
આ મિક્સરમાં ડુંગળી, લસણ, કોથમીર, લીંબુ નો રસ, ખાંડ,મરચું,હળદર,મીઠું,ધાણાજીરું ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ચોખાનો લોટ ઉમેરી મસળી લો.
- 3
હવે તેને મુઠીયા નો શેપ આપો. હવે એક રોટલીનો લોટ બાંધી લો.તેમાંથી એક રોટલી વણી લો. રોટલીની ઝીણી ઝીણી પટ્ટી કાપી લો.
- 4
બનેલા મૂઠિયાં ને ત્રણ પટ્ટી ફોટા માં દર્શાવ્યા પ્રમાણે ગોળ વીંટી લો જેથી મધમાખી જેવો શેપ દેખાય. હવે તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13100883












ટિપ્પણીઓ