ભરેલા રીંગણાં ને રોટલા
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં સીંગદાણા નો ભૂકો કોથમીર આદુ લસણ ની પેસ્ટ મીઠું ખાંડ ધાણાજીરું લાલ મરચું પાઉડર હળદળ અને 2 ચમચી સીંગતેલ નાખી મિક્સ કરો હવે રીંગણાં અને બટેટા ને વચ્ચે કાપા મૂકી તેમાં મસાલો ભરી દો. હવે કુકર માં 2 પાવરા તેલ મૂકી 1 ચમચી જીરુ અને હિંગ મૂકી વઘાર કરી રીંગણાં બટેટા તેમાં મુકો. અને 5 મિનિટ થવા દો
- 2
હવે બચેલો મસાલો અને 1 ગ્લાસ પાણી નાખી 2 સિટી વગાડો.
- 3
1 વાટકો બાજરાનો લોટ લઇ તેમાં મીઠું અને પાણી નાખી લોટ બાંધો હવે તેને થાબડી રોટલો બનાવી ચોળવો.
- 4
હવે એક તપેલીમાં 2 ચમચી તેલ મૂકી તેમાં 1/2ચમચી રાઈ અને હિંગ મૂકી ટિંડોરા અને મરચા નાખી દો હવે તેમાં પાણી નાખી 5 મિનિટ ચોળવો
- 5
હવે તેમાં મીઠું અને ખાંડ નાખો અને થોડીવાર પકાવી તેમાં લોટ એડ કરો.અને ઢાકન મૂકી 2 મિનિટ પકાવો.લો ત્યાર છે રીંગણ ભરથુ અને રોટલા છાસ કાકડી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા કારેલા-જુવાર રોટલો :::(Bharela Karela recipe in Gujarati)
#goldenapron3 #week25 #millet #satvik #sattu #સુપરશેફ1 #શાક/કરીસ Vidhya Halvawala -
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
-
-
-
-
-
-
દૂધીનું રજવાડી શાક (dudhi nu shaak recipe in Gujarati)
#Goldenapron3#week24## સુપરશેફ1 Gita Tolia Kothari -
બાજરાના લોટનો રોટલો(bajra no rotlo recipe in Gujarati)
#goldenapron3#week25#millet#માઇઇબુક-પોસ્ટ.૩૩ Nisha -
-
બાજરીના લોટ ના મસાલા પુડલા(bajri na lotna madala pudla recipe in Gujarati)
#goldenapron3#week25#puzzale millet Sejal Patel -
-
બાજરી ના ફુદીના વડા(bajri na phudina vada recipe in gujarati)
#goldenaoron3#week25#millet#જુલાઈ Anupa Prajapati -
બાજરી મેથી ના વડા(Bajri methi na vada Recipe in gujarati)
#goldenapron3#week 25#Millet Jasminben parmar -
કુકુમ્બર કરી(cucumber curry recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૯#સુપરશેફ1#goldenapron3#week25 Bhavisha Manvar -
-
-
-
-
-
-
-
બાજરી નાં રોટલા ને રીંગણ બટાકા નું શાક (rotla&shak recipe in gujarati)
મિત્રો, દેશી જમણ બધાને ભાવે. ગરમ ગરમ રોટલા અને રીંગણ નાં શાક ની મજા જ કાંઈ ઓર છે😊 Hetal Gandhi -
બાજરા નો રોટલા સાથે રીંગણાં નો ઓળો
રીંગણાં નો ઓળો દુનિયા માં ઘણા લોકો ની મનપસંદ વાનગી છે.ધાબા માં તંદૂર પાર રીંગણાં શેકી ને બનાવાય છે. પણ ઘરે મોટા ભાગે ગેસ પાર શેકી ને બનાવતું હોઈ છે. ગુજરાતી રીંગણાં નો ઓળો પીરસાય છે બજાર ના રોટલા, લસણ ની ચટણી, ગોળ ને ઘી સાથે. Kalpana Solanki -
-
-
મોરૈયા ની ખીચડી અને કઢી(moraiya ni khichdi and kadhi in Gujarati)
#goldenapron3#Week24#kadhi Kinjal Kukadia -
-
પનીર કોફતા કરી (paneer kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1#week1#goldenapron3#week25#mailkmaid Kinjal Shah
More Recipes
ટિપ્પણીઓ