શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૨ કપચણા નો લોટ
  2. ૪ કપખાટી છાશ
  3. ૧ ચમચીહળદર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તેલ જરૂર મુજબ
  6. ૧ ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  7. મોટું ટામેટું
  8. મોટી ડુંગળી
  9. ૧ ચમચીલાલ મરચું
  10. ૧ ચમચીધાણજીરૂ
  11. ૧/૨ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં ચણા નો લોટ અને છાસ લઇ તેમાં મીઠું અને હળદર નાખી તેને બલેન્ડ કરો. હવે આ મિશ્રણને એક કડાઈમાં તેલ મૂકી તેમાં નાખી એકદમ ચલાવો. લચકા જેવું થાય એટલે ગેસ પરથી ઉતારી થાળી માં તેલ લગાવી પાથરી દો.

  2. 2

    હવે ઠરે એટલે તેમાં કાપા પાડીને અલગ કરી લો. તૈયાર છે ઢોકળી.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો.પછી તેમાં ડુંગળી અને ટામેટા નાખી લો.

  4. 4

    હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો બધું નાખી પાણી નાખી ઉકાળી છેલે ઢોકળી નાખો. ફરી ૧૦ મિનિટ સુધી ઉકાળો.સરસ તેલ છૂટું પડે પછી તેને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

ટિપ્પણીઓ

Similar Recipes