કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641

#માઇઇબુક#પોસ્ટ૨૨

#માઇઇબુક#પોસ્ટ૨૨

વધુ વાંચો

ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641

#માઇઇબુક#પોસ્ટ૨૨

#માઇઇબુક#પોસ્ટ૨૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૪
  • ૨૦૦ ગ્રામ અળવી નાં પાન
  • ૨૦૦ ગ્રામ ચણાનો લોટ
  • ૧૦૦ગ્રામ ઞોળ
  • ૨ચમચા તેલ
  • નમક સ્વાદ અનુસાર
  • ૧/૨ ચમચીહળદર
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧લીંબુ
  • ચપટીખાવાનો સોડા
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી લો.અળવીના પાન ને ધોઈ કોટન ના કપડા થી કોરા કરી લો.હવે તેમાં જે જાડી રંગ હોય તે ચપ્પુ થી કાઢી વેલણથી વણી લો.બધા‌ પાન આ રીતે રેડી કરો.

    ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક‌ બાઉલમાં ચણાનો લોટ ચાળી તેમાં બધા મસાલા અને ઝીણો સમારેલો ગોળ ઉમેરી પાણી નાખીને ઘટ્ટ બેટર બનાવો.પછી તેમાં તેલ, લીંબુ નો રસ અને ખાવાનો સોડા નાખી ખૂબ હલાવો.

    ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે અળવી નાં પાન પર આ‌ બેટર લગાવી નાના મોટા બે-ત્રણ પાન ઉપર ઉપર ચોપડી રોલ વાળી લો.બધા રોલ તૈયાર થઈ જાય પછી તેને ઢોકળીયા માં ૨૫-૩૦ મીનીટ બાફી લો.

    ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સરખા બફાઈ જાય પછી તેને ઠંડા થવા દો.હવે તેના રોલ કટ કરી ગરમ તેલમાં તળી લો.ઉપર શેકેલા તલ ભભરાવી સર્વ કરો.તો રેડી છે આપણા ફ્રાય પાત્રા.

    ફ્રાય પાત્રા(fry Patra recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal kotak
Sonal kotak @cook_22001641
પર July 18, 2020 10:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. મોહનથાળ(mohanthad recipe in Gujarati)
  5. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  1. ચોખા ના લોટ ના લાડુ(chokha na ladu recipe in Gujarati)
  2. સુરતી ચીઝ લોચો(locho recipe in Gujarati)
  3. ડ્રોન પીઝા(pizza recipe in Gujarati)
  4. # કાઠિયાવાડી ભરેલા મરચાં #(bhrela marcha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13118604
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close