રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાને સાફ કરી,તેમાં કાપા પાડવા. પછી ગેસ પર લોયું ગરમ કરવા મૂકવું.લોયું ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખી અને ધીમા ગેસ પર લોટ બ્રાઉન ના થાય ત્યાં સુધી શેકવો. લોટ શેકાઈ જાય પછી ગેસ બંધ કરી અને લોટ ને ઠરવા દેવો..
- 2
લોટ ઠરી જાય પછી તેને ૧ બાઉલ માં લય અને તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,લીંબુ, ખાંડ/ગોળ ઉમેરી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી, તેને મિક્સ કરવું. ત્યાર બાદ તેને મરચા માં ભરી દેવું.
- 3
મરચા ભરાઈ જાય એટલે ગેસ પર લોયું મૂકી તેમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય જાય પછી તેમાં રાઈ,જીરું,હિંગ અને હળદર ઉમેરીને ભરેલા મરચા નાખી તેને ૫ મિનિટ સુધી ઢાંકી દેવા. વચ્ચે વચચે મરચાને ફેરવતા રેવું. ૫ મિનિટ પછી ગેસ બંધ કરી અને મરચા ને સર્વિંગ પ્લેટ માં લઇ લેવા.....તો તૈયાર છે કાઠિયાવાડી ભરેલા મરચા....જે ખુબજ સ્વાદિષ્ટ બને છે 😋
Similar Recipes
-
ભરેલા મરચાં (stuffed marcha recipe in Gujarati)
આ મરચાં ગુજરાતી થાળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. અને ગઠિયા સાથે તો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week13 Buddhadev Reena -
બેસનના ભરેલા મરચાં(besan bhrela marcha recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ2 Nayna prajapati (guddu) -
-
બેસનના ભરેલા મરચા(besan bhrela marcha recipe in Gujarati)
#સુપર શેફ 2#વિકમીલર =2પોસ્ટ =10#ફ્રોમ ફલોસૅ/લોટ Guddu Prajapati -
-
-
-
-
-
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
-
-
-
-
-
લોટ ભરેલા મરચાં(lot bhrela marcha recipe in GujArati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ૨૦ એકવાર લોટ ભરેલા મરચાં જરૂર બનાવી તમારા જમવાનો ટેસ્ટ વધારો Sonal Shah -
-
-
-
વઢવાણી રાયતા મરચાં (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#WP#વિન્ટર અથાણું રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ભરેલા મરચાં
#સ્ટફડ મારા ઘર ની પસંદગી ની અને રેગ્યુલર બનતી વાનગી છે. જરૂર થી બનાવજો. બધાંને ભાવસે. Avnee Sanchania -
-
રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11આ મરચાં નું અથાણું ફટાફટ બની જાય છે અને ટેસ્ટી છે અને આ મરચાં માં તીખાસ પણ ઓછી હોય છે. Arpita Shah -
ભરેલા મરચંના ભજીયા(bhrela marcha na bhajiya in gujurati)
આ મરચા ના ભજીયા એકદમ યુનિક છે... આવા કદાચ ભરેલા મરચંના ભજીયા નહિ ખાધા હોય...આ રીત થી મારા ઘરે વરસો થી બને છે...ખુબ્બજ ટેસ્ટી લાગે છે.... Jyoti Vaghela -
-
-
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda sabji recipe in Gujarati)(Jain)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK2Post 9 ગુંદા ને ભરેલું શાક કેરીના રસ ખૂબ જ સરસ લાગે છે. ગુંદા નું અથાણું પણ સરસ લાગે છે. જેમ ગુંદાના અથાણાં માં કાચી કેરી અને મેથીનો મસાલો ઉમેરીએ છીએ તેવી જ રીતે ગુંદાનું શાક બનાવવામાં પણ કાચી કેરી અને મેથીના મસાલાનો ઉપયોગ મેં આ શાક બનાવવા કરેલ છે. આ શાક કોરું તથા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. મે અહીં કોરુ શાક બનાવેલ છે. Shweta Shah -
-
લોટ વાળા મરચાં (Lot Vala Marcha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
ટિપ્પણીઓ