Steps
- 1
એક કપ લઈને એમાં બટર ને મેલ્ટ કરવું અને એમાં પીસેલું લસણ ઉમેરવું સાથે સાથે મીઠું અને ચિલ્લી ફ્લાકેસ પણ એડ કરી દેવું આ થી આપણું ગાર્લિક બ્રેડ નું બેટર તૈયાર છે.
- 2
અવે ગાર્લિક બ્રેડ નું બેટર બ્રેડ ની એક બાજુ લગાવી લેવું
- 3
એના પછી એક નોનસ્ટિક પેન લઈને એના પર બટર /ઓઇલ લગાવી અને એના પર બ્રેડ ને સેકવા મૂકવી જ સાઇડ આપડે બેટર લગાવી હોય જ્યાં સુધી a પ્રોપર સેકાય
- 4
તે પણ પછી એને બીજી બાજુ ફેરવી દેવી અને એના પાછી એના ઉપર છીણેલું ચીઝ એડ કરવું અને ત્યાં સુધી એને પેન પર રેવા દેવું જ્યાં સુઘી એ મેલ્ટ ના થાય
- 5
પેન પરથી એને ઉતારી અને એના ઉપર ઓરંગાનો ને સ્પ્રિંકલ કરીને અને બધાને સર્વ કરવું..
Similar Recipes
More Recipes
-

DROOLSOME MORSEL BY AFREEN WASEEM
-

Vedangi Kokate
-

Meme
-

Uzma Syed
-

Monika Jain
-

Shradha Nema (foodgazin')
-

Sanuber Ashrafi
-

The BESt Chicken Salad Sandwich
Smiley_blu3
-

Foodi Grilled BBQ Chicken Leg Quarters
Jacquelyne Kancir
-

Lauren
-

Sara Mohamed Essam
-

Chef Nena
-

Annu'sKitchen
-

teesa davis
-

Komal cuisine
-

Head Over Meals by Dipika Ravichandran
-

Mumtaz Ramzan
-

Areeba Masroor
-

saba naz -

Khushboo Vora
-

Bottle gourd and chana Dal ke cutlets
Mridula Bansal
-

Chef Chriss
https://cookpad.wasmer.app/us/recipes/13124160








Comments