ખજૂર ટોપરા ના લાડુ(khajur topra na ladu recipe in gujarati)

Nisha Ghoghari @cook_20537692
ખજૂર ટોપરા ના લાડુ(khajur topra na ladu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘી મૂકી ખજૂર તેમાં નાખી ધીમા તાપે સાંતળવું
- 2
ખજૂરને હલાવતા રહેવું ત્યારબાદ ખજૂર એકરસ થઈ જાય એટલે તેમાં કાજુ બદામ નો ભકો નાખી મિશ્રણ બરાબર થઈ જાય એટલે નીચે ઉતારી લેવું
- 3
મિશ્રણ ને 2 મિનિટ ઠારી પછી તેના નાના લાડું વાળવા લાડુને ટોપરના છીણ માં રગડોળતા જવા
- 4
પછી ડીસ માં ગોઠવી સવ કરો તયાર છે ખજૂર ટોપરા ના લાડું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13137282



ટિપ્પણીઓ