કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકાનું શાક(bataka nu saak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકાનું શાક(bataka nu saak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકાનું શાક(bataka nu saak recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

#સુપરશેફ1

#સુપરશેફ1

વધુ વાંચો

બટાકાનું શાક(bataka nu saak recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

#સુપરશેફ1

#સુપરશેફ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનીટ
2 સર્વિંગ્સ
  • 4બટાકા
  • 1+3ચમચી તેલ
  • 1/2 ચમચીરાઇ
  • 1/4 ચમચી હીંગ
  • 1 ચમચીકાશ્મીરી મરચું
  • 1/2લીલુ મરચુ
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ચમચી કોથમીર
  • 1સુકા લાલ મરચા
  • ૩ ચમચીગોળ
  • ૧ ચમચીઆંબલી નો પલ્પ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનીટ
  1. 1

    બટાકાને છાલ સાથે સમારી લો

  2. 2

    કુકર મા એક ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે હળદર ઉમેરી બટાકા ઉમેરી લો. તેમા સમારેલા બટાકા તથા અને મીઠું ઉમેરી મિક્સ કરો.તેમાં 1/2 સમારેલું લીલું મરચું મિક્સ કરો હવે બટાકા ડુબાય એટલું જ પાણી ઉમેરી કૂકરમાં એક વ્હીસલ કરો આશરે ચારથી પાંચ મિનિટ રાખો.

    બટાકાનું શાક(bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર થયેલા બટાકા માંથી ત્રણથી ચાર ચમચી જેટલા બટાકા મેસ કરીલો.એક પેનમાં ૩ ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે સૂકું લાલ મરચું તથા રાઈ ઉમેરો.રાઈ તતડે એટલે તેમાં લાલ મરચું નાખી તરત પાણી નાખી દો. હવે તેમાં ગરમ મસાલો ધાણાજીરું પાઉડર ઉમેરો ત્યારબાદ તેમાં મેશ કરેલા બટાકા તથા બાકીના બટાકા ઉમેરો શાક ઘટ્ટ રાખવાનું છે જેથી જરૂર પૂરતું જ પાણી ઉમેરો.તેમાં ગોળ તથા આમલીનો પલ્પ ઉમેરો. શાકને દસથી બાર મિનિટ માટે ચઢવા દો.

  4. 4

    શાક તૈયાર થઈ જાય એટલે કોથમીર ઉમેરી સર્વ કરો, બટાકાનું શાક તૈયાર છે જેને પૂરી સાથે સર્વ કયુઁ છે.

    બટાકાનું શાક(bataka nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Desai
Megha Desai @cook_19228128
પર July 13, 2020 16:10
Vadodara

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 20, 2020 09:42
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. રીંગણા નો ઓરો(ringana no oro recipe in gujarati)
  1. કાજુ કરેલા
  2. પાલક પનીર કોફતા કરી
  3. # બિસ્કીટ ભાખરી (bhakhri recipe in Gujarati)
  4. સલાડ પાપડ(salad papad recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13163476
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close